
નિધી સીડ્સ મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે.
મને નિધિ ૫૦૫ જાતમાંથી ઉત્પાદન સારું મળ્યું, અને ખાસ કરીને ભાવ વધારે સારા મળ્યા કારણ કે મરચાની સાઈઝ અને કલર ગમી જાઈ એવા છે, લીલા તેમજ લાલ બંને માટે અનુકૂળ છે, છેલ્લે સુધી લીલી રહે છે. વાયરસ સામે પ્રતિકારક જાત છે. ફોરવર્ડ ઓછું અને ચુસીયા સામે પ્રતિકારક છે.
નિલેશભાઈ દેવજીભાઈ સાકરીયા મુ. વાછરા તાલુકા. ગોંડલ , જી. રાજકોટ મોં. ૯૯૭૯૪ ૪૩૦૯૫
