મેં યોગી વેરાઈટી વાવી હતી આ જાત લાંબા સમય સુધી થાકતી નથી અને વેરાઈટીમાં મરચાની જે લંબાઈ છે તે છેલ્લે સુધી જળવાઈ રહે છે. અને તેમાં ઉપરની જે ફૂટ છે તે કંટીન્યુ ચાલુ રહે છે અને આ વેરાઈટીમાં જેની ડાળીઓમાં રુવાંટી હોવાથી તેમાં થ્રિપ્સ, કથીરીના એટેક પણ ખુબજ ઓછા આવે છે અને આ વેરાઈટીનું મેં આ વર્ષમાં 5 વીઘાનું વાવેતર કરેલ છે. જેમાં મેં વીઘે 50 મણથી પણ વધુ ઉત્પાદન મળ્યું છે.
જેન્તીભાઇ કરશનભાઇ રોકડ ગામ: નાના વડિયા તા. કોટડા સાંગાણી જિલ્લો: રાજકોટ મોં. 9905337685