ફાર્મ મેનેજરની નજરમાંથી કાંઈ પણ છટકી જવું જોઈએ નહિ.

ફાર્મ મેનેજરની નજરમાંથી કાંઈ પણ છટકી જવું જોઈએ નહિ. એકાદ છોડમાં દેખાતા રોગના લક્ષણો તમારા ઘ્યાનમાં આવે કે તરત તેનું નિયમન કરવામાં આવે તો ખુબ જ ફાયદો થાય છે. વિવિધ પ્રોસેસ કરતા ભાગીયા ઘણીવાર કામના બોજામાં એકાદું અગત્યનું કામ ભૂલી જાય પણ યાદ કરાવવાનું તમારે છે એ તમે નહિ ભૂલતા કારણ તમારે એકર દીઠ વધુ ઉત્પાદન લઈને તમારા આ વર્ષના વિવિધ ગોલ જેવા કે ઘરની મરામત , બાળકોના શિક્ષણ માટે ફંડ , પત્ની માટે ઘરેણાં કે પછી તમારા પોતાના માટે ફોર વિહિલ સાધન લેવાનું હોય તમે જો મેનેજરપણું પ્રેમપૂર્વક કરશો તો આ બધુ થશે, ફાર્મ મેનેજર કૃષિ વૈજ્ઞાનિકોના સંપર્કમાં હોય છે .

Tags

Share this post: