ગાભમારાની ઇયળ

ઉપદ્રવ હોય તો ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકારૂપે અથવા કાર્બોફ્યૂરાન ૩ ટકા દાણાદાર કીટનાશક ૮ થી ૧૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે છોડની ભૂંગળીમાં આપવી. થાયોમેથોકઝામ ૧૨.૬% + લેમ્ડાસાયહેલોથ્રીન ૯.૫ % ઝેડસી 6 મિલિ અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિલિ 15 લિટર પાણીમાં ભેળવી ૨૦ થી ૨૫ દિવસે છંટકાવ કરવો. જરૂર જણાય તો ફરીથી ગમે તે એક કીટનાશકનો પ્રથમ છંટકાવના ૨૦ થી ૨૫ દિવસ બાદ છંટકાવ કરવો