ઇસબગુલ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

ઇસબગુલ માટે નિંદામણનાશકની ભલામણ

દવાનું નામ : આઈસોપ્રોચ્યુરોન (કનક ૫૦% વેપા)

પ્રમાણ : હેકટરે ૦.૫૦૦ કિગ્રા (૧.૦૦૦ કિગ્રા)

૧૫ લીટર પાણીમાં : ૩૦ ગ્રામ

છંટકાવનો સમય : વાવણી બાદ પરંતુ પાક અને નિંદણના સ્ફુરણ પહેલા

  • સાભાર : ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

Tags

Share this post: