ભાગ-૯ ઇઝરાયલ ઝાકળના પાણીને પણ કેવી રીતે પિયતમાં વાપરે છે ?

શીયાળામાં ઠાર-ઝાકળ સ્વરૂપે જે પાણી ઝાડાવાઓના પાંદડા પરથી નીચે ટપકે છે, તેને સંગ્રહીત કરવા અમે ઝાડના ઘેરાવા પ્રમાણેની સાઈઝની પ્લાસ્ટીક ટ્રે નીચે મૂકીએ છીએ. આ ટ્રે માં ઝાડવાના થડથી બહારના ઘેરાવા તરફ જતાં ઢાળ આવે તેવી રીતની ડિઝાઇન હોય છે. આથી થડની ગોળાઈમાં ઝાડનાં પાંદડાઓ માથી ટપકેલું પાણી ભેગું થાય અને દરેક ઝાડની આવી ટ્રે માં ટપકતું પાણી નળીઓ દ્વારા એક જગ્યાએ ટાંકીમાં જમા થાય. ….. વધુ વાંચવા માટે ક્લિક કરો.

Share this post: