
આજે જ્યારે વિદેશના અનેક દેશોમાં દુષ્કાળની પરિસ્થિતિ છે ત્યારે તે દેશોમાં ફૂડ સિક્યોરિટીનો પ્રશ્ન ઉભો થયો છે બધા દેશો અન્ય દેશો પાસે મદદ માંગી રહ્યા છે ત્યારે બાયો ટેક્નોલોજી આવા વર્ષોમાં મદદ કરી શકે છે. ભવિષ્ય માટે પણ હવે બધા દેશો ફૂડ સિક્યોરિટી વિષે વિચારતા થયા છે ત્યારે બોયો ટેક્નોલોજીની નવી CRISPR ટેક્નોલોજી ખુબ જ મદદ કરી શકે છે. આજે વિવિધ દેશો તેની ટેક્નોલોજી મેળવવા માટે આગ્રહ કરે છે આજે બાયો ટેક્નોલોજીના ફળો આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ચાઈના, જાપાન, કેન્યા, અમેરિકા, જામ્બિયા મેળવી રહ્યા છે.



