ટેક્નોલોજી

જીઆઈએસનો ખેતીમાં ઉપયોગ

ભૌગોલિક માહિતી પ્રણાલી (જીઆઈએસ) એક એવી પ્રણાલી છે કે જે તમામ પ્રકારની માહિતીનું નિર્માણ, સંચાલન, વિશ્લેષણ તેમજ નકશા બનાવવા માટે ઉપયોગી થાય છે. જીઆઇએસ દ્વારા માહિતીને નકશા સાથે જોડી શકાય છે, આ ઉપરાંત તમામ પ્રકારની વર્ણનાત્મક માહિતી સાથે સ્થાનની માહિતીને એકીકૃત પણ કરી શકાય છે. આમ ભૌગોલિક માહિતી પ્રણાલી (જીઆઈએસ) મેપિંગ અને વિશ્લેષણ માટેનો પાયો […]

જીઆઈએસનો ખેતીમાં ઉપયોગ Read More »

માણસ ઈશ્વરની શક્તિ હાંસલ કરી રહ્યો છે કે શું !?

આ એ આઈ ટેકનોલોજી એટલે શું ? તે તમને મારે કહેવું છે , આપણી ખેતીના કેટલાક કામ આ એ આઈ આપણને ઓછામાં ઓછી મહેનત થી કરી દેવાનું છે, વચમાં એક વાત કરું દુનિયાના તમામ સમાજોને અને આપણને પણ સ્વર્ગની કલ્પના છે. સ્વર્ગ એટલે એવી જાદુઈ જગ્યા, જ્યાં અપરંપાર સુખ—સુવિધાઓ હોય, ત્યાં સમસ્યા ન હોય અને

માણસ ઈશ્વરની શક્તિ હાંસલ કરી રહ્યો છે કે શું !? Read More »

આપણું ખેતીનું ભવિષ્ય પણ એઆઈ ટેક્નોલોજીના ફેરફાર સાથે બદલવાનું છે

નવી દુનિયા કેવી હશે તેની વાત કરું તો વિજ્ઞાનની ઝડપ એટલી છે કે ખાવા-પીવા, કામ કરવા, રહેવા-ફરવા, ભણવા, ખેતી અને ખોરાક વગેરે ક્ષેત્રોમાં પણ જબરદસ્ત ગતિએ નવા ફેરફારો આવ્યા છે અને હજુ આવી રહ્યા છે. 21મી સદી ટેક્નોલોજીની સદી છે. ટેક્નૉલૉજી આપણા જીવનને, આપણી ખેતીને કેવી પ્રચંડ અને અકલ્પનીય રીતે પ્રભાવિત કરવાની છે તે આપણે

આપણું ખેતીનું ભવિષ્ય પણ એઆઈ ટેક્નોલોજીના ફેરફાર સાથે બદલવાનું છે Read More »

શું છે આ એ આઈ અને ચેટ જીપીટી ?

વાવણી પછી બધા જ નિરાંતમાં છે. શ્રાવણ મહિનો બેઠો છે એટલે ભક્તિનું પૂર આવ્યું છે . વરસાદને લીધે બધી મોલાત લીલીછમ્મ થઈ ગઈ છે બધા જ સારા બિયારણની પસંદગી કરીને ખુશ છે બધા બિયારણ સારી રીતે ઉગી બેઠા થઇ ગયા છે . આપણને ખબર છે કે આ એકવીસમી સદીમાં આવી રહેલી નવી નવી ટેકનોલોજી કુદકેને

શું છે આ એ આઈ અને ચેટ જીપીટી ? Read More »

કૃષિ ટેક્નોલોજી : નોર્મન બોરલોગ ફિલ્ડ એવોર્ડ ડો. સ્વાતિ નાયકને

છોડને આઘાતથી બચાવો ઉપજ વધારો
બાયો ટેક્નોલોજીથી વધશે છોડમાં પ્રકાશ સંસ્લેશણ
હવે ફળો લાંબા સમય સુધી સાચવશે.

કૃષિ ટેક્નોલોજી : નોર્મન બોરલોગ ફિલ્ડ એવોર્ડ ડો. સ્વાતિ નાયકને Read More »

ભારતમાં બોલગાર્ડ ટુ પછીની રાઉન્ડઅપ રેડી ફલેકસ કયારે આવશે ?

બાયોટેકનોલોજીની વાત પણ થોડી કરી લઈએ મોન્સાન્ટોની બોલગાર્ડ ટેકનોલોજી ભારતમાં બોલગાર્ડ ટુ પછીની રાઉન્ડઅપ રેડી ફલેકસ કયારે આવશે ? તે સમય જ કહેશે. પરંતુ મોન્સાન્ટો એ અમેરીકા અને કેનેડામાં રાઉન્ડઅપ રેડી- ૨ એકસ્ટેન્ડ નામની બે નિંદામણનાશકો સામે લડે તેવી નવી ટેકનોલોજી સોયાબીન માટે લોન્ચ કરી . આ ટેકનોલોજીમાં ગ્લાયફોસેટ કે ડીકામ્બા નિંદામણ નાશક છાંટવા છતાં

ભારતમાં બોલગાર્ડ ટુ પછીની રાઉન્ડઅપ રેડી ફલેકસ કયારે આવશે ? Read More »

એક નવી જાત શોધતા વર્ષો લગતા તે હવે ટૂંકા સમયમાં શોધાશે અને ખેડૂતોને મળશે.

• ખેતીમાં ટેક્નોલોજીની વાત આગળ ચલાવીએ તો ખેતીમાં બાયો ઈન્ફોર્મેટિક, રોબોટ ડ્રોન, જિનોમિક્સ વગેરેને લીધે ખેતીમાં નવા સંશોધન આગળ વધશે અને ખેતીનો નવો યુગ આવશે તેવું લાગે છે. પાકની નવી જાતમાંથી અમુક નઠારા ગુણો દૂર કરી શકાશે. એવા એવા સાધનો ઇન્ફ્રારેડ ટેક્નોલોજી દ્વારા શોધાયા છે કે વૈજ્ઞાનિકે શોધેલ ટામેટામાં કેટલી ખટાસ છે તે ટામેટું રાખતા

એક નવી જાત શોધતા વર્ષો લગતા તે હવે ટૂંકા સમયમાં શોધાશે અને ખેડૂતોને મળશે. Read More »

બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી

• બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી છે જે 2050માં આવનારી ખાધ્ય જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ છે ભારત પણ કપાસ પછી બાયો ટેક્નોલોજી ક્ષેત્રે 13 નવા પાકોમાં ખેડૂતોની મદદે આવનાર છે જેમાં બટેટા, તુવેર, ચણા, કેળા, રાયડો વગેરે સામેલ છે. નવા સંશોધન માટે સુપ્રીમકોર્ટની લીલી ઝંડી મળવાને વાર છે.

બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી Read More »

ખેતીમાં બાયો ઈન્ફોર્મેટિક, રોબોટ ડ્રોન, જિનોમિક્સ વગેરેને લીધે નવો યુગ આવશે તેવું લાગે છે.

ખેતીમાં ટેક્નોલોજીની વાત આગળ ચલાવીએ તો ખેતીમાં બાયો ઈન્ફોર્મેટિક, રોબોટ ડ્રોન, જિનોમિક્સ વગેરેને લીધે ખેતીમાં નવા સંશોધન આગળ વધશે અને ખેતીનો નવો યુગ આવશે તેવું લાગે છે. પાકની નવી જાતમાંથી અમુક નઠારા ગુણો દૂર કરી શકાશે. એવા એવા સાધનો ઇન્ફ્રારેડ ટેક્નોલોજી દ્વારા શોધાયા છે કે વૈજ્ઞાનિકે શોધેલ ટામેટામાં કેટલી ખટાસ છે તે ટામેટું રાખતા જ

ખેતીમાં બાયો ઈન્ફોર્મેટિક, રોબોટ ડ્રોન, જિનોમિક્સ વગેરેને લીધે નવો યુગ આવશે તેવું લાગે છે. Read More »