અલનીનોની ઐસીતૈસી કરવી હોય તો ટપક પિયત વાપરો

આવનારા વર્ષોમાં અલનીનોની ઐસીતૈસી કરવી હોય તો આપણે ટપક પિયત એટલે કે ડ્રિપના ફાયદા વિષે સમજી લઈએ, છોડના રૂટઝોન એટલે કે મૂળ પ્રદેશમાટે જરૂરી પાણી-પિયત- કેટલું જોઈએ તેની વૈજ્ઞાનિક સૂઝ ખીલવીએ તો છોડ પણ ખુશ અને આપણું ખીચું પણ ખુશ કારણ કે વધુ પડતા રેડ પાણીમાં આપણે આપેલ ખાતર મૂળ પ્રદેશથી દૂર ચાલ્યું જાય તે ખીચું કપાયું એમજ સમજો તો પાણીના ટીપાનું મૂલ્ય સમજાય એટલે હવે નક્કી કરો કે ડ્રિપ વગર ખેતી નહિ

Share this post: