February 15, 2023

અલનીનોની ઐસીતૈસી કરવી હોય તો ટપક પિયત વાપરો

આવનારા વર્ષોમાં અલનીનોની ઐસીતૈસી કરવી હોય તો આપણે ટપક પિયત એટલે કે ડ્રિપના ફાયદા વિષે સમજી લઈએ, છોડના રૂટઝોન એટલે કે મૂળ પ્રદેશમાટે જરૂરી પાણી-પિયત- કેટલું જોઈએ તેની વૈજ્ઞાનિક સૂઝ ખીલવીએ તો છોડ પણ ખુશ અને આપણું ખીચું પણ ખુશ કારણ કે વધુ પડતા રેડ પાણીમાં આપણે આપેલ ખાતર મૂળ પ્રદેશથી દૂર ચાલ્યું જાય તે […]

અલનીનોની ઐસીતૈસી કરવી હોય તો ટપક પિયત વાપરો Read More »