ગુલાબી ઈયળ સુશુપ્ત અવસ્થામાં લાંબો સમય રહી શકે છે.

સીમ કરે ટહુકો : પ્રકાશ  – હર્ષદ દવે

ઈંડા અવસ્થા : ગુલાબી ઈયળના ઈંડા બદામી રંગના હોય છે જે સામાન્ય રીતે ફુલ-ચાપવા તથા કાચા જીંડવા ઉપર હોય છે. જે નરી આંખે જોઈ શકાતા નથી. (ઇંડાનાશક છાંટવાથી ઇંડાનો નાશ કરી શકાય છે.) પ્રોફેનોફોસ + સાયપરમેથ્રીન અથવા ડેલ્ટામેથ્રીન + કલોરપાયરીફોસ સાથે સેફગાર્ડ દરેક છંટકાવમાં ઉમેરો૪. ઈચળ અવસ્થા : ગુલાબી ઈયળ વાતાવરણને અનુરૂપ તેનું જીવન ટુંકાવી કે લંબાવી શકે છે ગુલાબી ઈયળનો શુષુપ્ત અવસ્થા ઓછામાં ઓછા ૧૫ દિવસથી લઈને ૧૩ મહિના સુધીની હોય છે. અનુકૂળ વાતાવરણ મળતા તે કોશેટામાં જાય છે. ટુંકમાં ગુલાબી ઈયળ સુશુપ્ત અવસ્થામાં લાંબો સમય રહી શકે છે.