રોગ : મકાઇ પાનનો સૂકારો/ મેઇડીસ લીફ બ્લાઇટ

મકાઇ પાનનો સૂકારો/ મેઇડીસ લીફ બ્લાઇટ

ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મીલિ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી 15 મીલિ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા

૧૦ ટકા ગૌમૂત્ર (૧ લિટર પ્રતિ ૧૦ લિટર પાણી) અથવા લીમડાના પાનના ૧૦ ટકા અર્કનો જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.