મેરે દેશ કી ધરતી : ખોરાકના નુકશાન અને બગાડની સમસ્યા

એક માણસ સિવાયના અન્ય જીવોએ મોટે ભાગે પ્રકૃતિના આદેશોને અનુસરીને જ જીવન જીવવાનું હોય છે. એટલે જે તે જીવને કેવી કેવી જરૂરિયાત રહેવાની છે એની બરાબરની ખેવના કરીને દરેક વર્ગના પશુ-પ્રાણીને તેઓના શારીરિક અંગ-ઉપાંગોમાં જરૂરી ફેરફારો અને વિશિષ્ટતાઓ પણ બક્ષી છે

Share this post: