મરચી બીજ પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીની લંબાઈ અને કલર ખુબ સારા છે.
મેં એડવાન્ટા કંપનીનું ADV-૫૭૫૯નું વાવેતર કર્યું હતું ADV-૫૭૫૯ મરચીમાંથી મને એક એકર ૧૦૦૦ મણ લીલા મરચાનું ઉત્પાદન મળેલ છે. અને લાંબા સમય ચાલે છે માટે મારી પહેલી પસંદ ADV-૫૭૫૯ છે. હું બીજા ખેડૂત મિત્રો ને પણ આ જાત વાવેતર કરવા ભલામણ કરું છું. વજુભાઈ ખૂટડગામ : નાખડા તા: વેરાવળ જિલ્લો: ગીર સોમનાથ મોં. 97237 13565 […]
મરચી બીજ પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીની લંબાઈ અને કલર ખુબ સારા છે. Read More »



