ઉપયોગી પક્ષી

ટીટોડીની ઈંડા મૂકવાની આ જ સીઝન !

પક્ષીના માળા ગામડામાં નિશાળિયાનું ઉનાળાનું વેકેશન એટલે ચૈત્રવૈશાખનો ધોમ ધખતો માથું ફાડી નાખે એવો તાપનો ગોળો હોય ! બસ ! ટીટોડીની ઈંડા મૂકવાની આ જ સીઝન ! બીજા પંખીઓનું તમે જોજો ! “બચ્ચાં ઉછેર”” પૂરતો જરા વિશિષ્ટ સગવડવાળો માળો બનાવતાં હોય છે. અને એને બનાવવાની સામગ્રી પણ પોતાની પસંદગીના સુંવાળા પદાર્થો વાળી શોધે છે. જેવીકે […]

ટીટોડીની ઈંડા મૂકવાની આ જ સીઝન ! Read More »

ટીટોડીનો માળા નો વર્તારો

કીડી, મકોડા, માછલાં, દેડકા અને અમૂક જાતના કકણહરા અને બપૈયા જેવા પંખીઓ કુદરતમાં આવનારા ફેરફારો ઠંડી, ગરમી, વરસાદ, ધરતીકંપ, સુનામી જેવાની અગાઉથી એંધાણી મેળવી લેવાની વિશિષ્ટ શક્તિ ધરાવતા હોય છે. બસ ! આવી જ એક વિશિષ્ટ સૂજના કારણે ટીટોડી પણ જો ઉંચાણવાળું સ્થળ માળા માટે પસંદ કરે તો માનવું કે વરસાદનું પ્રમાણ વધારે રહેશે. અને

ટીટોડીનો માળા નો વર્તારો Read More »