એગ્રીલેન્ડ

ખેતરની વાત : ઘણા ખેતરમાં ડુંગળીના પાંદડા ગૂંચળું વળીને વાંકાચૂકા થઇ ગયા ત્યારે ડો. ગની સાહેબની સલાહ..

આ વર્ષે ડુંગળીના ઘણા વાવેતર થયા છે ત્યારે ગયા વરસની એક વાત યાદ કરીયે ગયા વર્ષે ઘણા ખેતરમાં ડુંગળીના પાંદડા ગૂંચળું વળીને વાંકાચૂકા થઇ ગયા હતા . બધા કહેતા હતા કે આ વાયરસ છે બધા ભાતભાતની દવા છાંટતા હતા પણ કંટ્રોલ થતો ના હતો પરંતુ તે સમયે ડોક્ટર ગની સાહેબ 9879427771 દ્વારા કહેવામાં આવેલું કે […]

ખેતરની વાત : ઘણા ખેતરમાં ડુંગળીના પાંદડા ગૂંચળું વળીને વાંકાચૂકા થઇ ગયા ત્યારે ડો. ગની સાહેબની સલાહ.. Read More »

કૃષિજ્ઞાન : કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ

કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ જીવન ચક્ર : કોસેટો > કુદુ ( પુખ્ત કીટક) > ઈંડા > ઇયળ ગુલાબી ઈયળના ફુદા નર અને માદા સરખા ક્રમમાં નીકળે છે એટલે કે એક માદા સામે એક નર હોય છે, નર અને માદા એકવાર જ મેટિંગ કરે છે દરેક માદા ફુદી આશરે ૨૦૦ ઇંડા મૂકે છે, ગુલાબી ઇયળની

કૃષિજ્ઞાન : કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ Read More »

એગ્રીલેન્ડ ની નવી પ્રોડક્ટ : સ્માર્ટ પોટાશ

સ્માર્ટપોટાશ એ રેડ આલ્ગી માંથી મેળવેલ કુદરતી પોટાશ અને સલ્ફર- પાણીમા દ્રાવ્ય છે. તે જૈવિક રીતે ઉપલબ્ધ- જે છોડની ચયાપચયની પ્રક્રિયામા સક્રિય રીતે ભાગ લે છે. ઓર્ગેનિક પોષક તત્વો પુરા પાડે છે અને તેની કાર્યક્ષમતા વધારે છે તેથી છોડની વૃધ્ધિ કરે છે અને વિપરીત પરિસ્થિતિમા શક્તિ પુરી પાડે છે. સ્માર્ટપોટાશના વપરાશથી ફ્રુટનું વજન અને ગુણવત્તા

એગ્રીલેન્ડ ની નવી પ્રોડક્ટ : સ્માર્ટ પોટાશ Read More »

વડોદરાની પ્રખ્યાત કંપની એગ્રીલેન્ડની નવી પ્રોડક્ટ – સ્માર્ટ કેલ્ફોસ

સ્માર્ટ કેલ્ફોસ એક સ્પેશિયલ ફોસ્ફોરસ છે અને પ્રક્રિયા દરમ્યાન કેલ્સિયમ અને નાઇટ્રોજનનું પ્રસ્થાપન થવાથી પાકને એક સાથે ત્રણ તત્વો મળે છે. આ ત્રણેય તત્વો પાનમા ઝડપથી શોષાય જાય છે અને ઉપર તેમજ નીચેની તરફ વહન દ્વારા છોડના દરેક ભાગને મળે છે. પાકને જરૂરી તત્વો પાન દ્વારા જ મળી જાય છે. ઝડપી પોષણનું કાર્ય કરે છે.

વડોદરાની પ્રખ્યાત કંપની એગ્રીલેન્ડની નવી પ્રોડક્ટ – સ્માર્ટ કેલ્ફોસ Read More »