કોટન ફિલ્ડ રિપોર્ટ

કોટન ફિલ્ડ રીપોર્ટ : અલ્ટીમેટ ઉત્પાદન – અલ્ટીમેટ કપાસ

અલ્ટીમેટ કપાસના જીંડવા એકદમ સિરીઝમાં લાગે છે અને ખુલવામાં બહુ સારું અને વીણવામાં પણ સરળ છે આ વર્ષે આ ખરાબ વાતાવરણમાં આજુબાજુના કપાસ બગડી ગયા હતા પણ આ અલ્ટીમેટ એકદમ લીલોછમ છે

કોટન ફિલ્ડ રીપોર્ટ : અલ્ટીમેટ ઉત્પાદન – અલ્ટીમેટ કપાસ Read More »

કોટન ફિલ્ડ રીપોર્ટ : ઉપજની જીત માટે કપાસ અજીત – ૫૨

ઉજપની જીત માટે કપાસ અજીત – ૫૨
અજીત સીડ્સની કપાસની પ્રખ્યાત જાત અજીત – ૫૨ વાવીને કપાસની ખેતીમાંથી સારી આવક મેળવતા ખેડૂતો પોતાનો અનુભવ જણાવી રહ્યા છે. તમારે તે અનુભવ વાંચવો હોય તો નીચે આપેલ લીનક ક્લિક કરી ને કૃષિ વિજ્ઞાન કપાસ ફિલ્ડ રીપોર્ટ ૨૦૨૪ વાંચી લો.

https://indd.adobe.com/embed/ca0df48b-cf93-4f6d-bce9-9c3845f6e751?startpage=21

અને અજીત સીડ્સના બિયારણ તમારી નજીકમાં ક્યાંથી મળશે તે વિષે જાણવા અહી ક્લિક કરો.
https://tinyurl.com/28toozy4

કોટન ફિલ્ડ રીપોર્ટ : ઉપજની જીત માટે કપાસ અજીત – ૫૨ Read More »

કોટન ફિલ્ડ રીપોર્ટ : વાવો શહેનશાહ – મહામુની સુપર કરો ધમાકા

સુરેશભાઈ સાકરીયા ગામ થોરડી તાલુકો કોટડા સાંગાણી જીલ્લો રાજકોટ મો. ૯૮૭૯૪૭૫૧૨૨નમસ્કાર ખેડૂત મિત્રો હું સુરેશભાઈ સાકરીયા આ વર્ષે મે વિશ્વાસ સીડ્સની કપાસની વેરાઈટી વિશ્વાસ ધમાકાનું વાવેતર કર્યું હતું તેમાં મને સારામાં સારું ઉત્પાદન મળ્યું અને એ પણ ઓછા ખર્ચમાં, ખેડૂત મિત્રો મને ધમાકા વેરાઈટીમાં ગુલાબી ઈયળ જોવા મળી જ નથી અને ચુસીયા જીવાત સામે પ્રતિકારક

કોટન ફિલ્ડ રીપોર્ટ : વાવો શહેનશાહ – મહામુની સુપર કરો ધમાકા Read More »

વાવશો તો ફાવશો યુએસ ૪૭૫૩

US- ૪૭૫૩સુરેશભાઈ હિન્દુભાઇ સભાયાગામ ઃ પાટી તા. બોટાદ, જી. બોટાદ, મો. ૯૯૦૪૬ ૬૪૫૪૯ US- ૪૭૫૩ યુએસ સીડ્સ કંપનીની કપાસની જાત છે.જેમાં મોટા જીંડવા અને નાની વરખડી એટલે કે સીરીઝમાં જીંડવા આવે છે. ચુસીયા પ્રકારની જીવાત ઓછી લાગે છે. વીણવામાં સરળ છે. અને વજનમાં બીજી વેરાઈટી કરતા વધારે વજન ધરાવે છે. US-૪૭૫૩બુધાભાઈ જેઠાભાઈ રંગપરગામ ઃ ગોરડકા

વાવશો તો ફાવશો યુએસ ૪૭૫૩ Read More »

કપાસ ઉત્પાદનની હોય આશા તો વાવો સીરી અને રાજા

સીરીનાગજીભાઈ ઉકાભાઈ ભંડેરીગામ ઃ મોડપર તા. જી. જામનગર મો. ૯૮૯૮૬૪ ૬૧૫૯મારા ખેતરમાં નુઝીવીડું સીડ્સ કંપનીનું સીરી (૮૯૯) કપાસનું વાવેતર કરેલ છે. સીરી કપાસમાં ચુસીયા પ્રકારની જીવાત સામે ખુબ જ સહનશીલ જાત છે. તેથી દવાના છંટકાવનો ખર્ચ પણ બચે છે. સીરી કપાસમાં નજીક નજીક જીંડવા પુષ્કળ સંખ્યામાં જોવા મળે છે. સીરી કપાસમાં ફાટ સારી હોવાથી વીણવામાં

કપાસ ઉત્પાદનની હોય આશા તો વાવો સીરી અને રાજા Read More »

કાકાજી વાવજો ઉપજ વધારજો

માર્કિવ સીડ્સ કંપનીની કપાસની KAKAJI BG II જાતને છેલ્લા બે વર્ષથી ખેડૂતો ખૂબજ બહોળા પ્રમાણમાં વાવેતર કરી રહ્યા છે અને હાલમાં ખેડુતો વચ્ચે મુખ્ય ચર્ચાનો વિષય બની રહ્યો છે જેનું મુખ્ય કારણ આ જાત ગુલાબી ઇયળ સામે પ્રતિકાર શક્તિ ધરાવે છે અને ૧૧૫-૧૨૫ દિવસ સુધી ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવાં મળ્યો નથી એવા અનેક ખેડૂતોના અનુભવો

કાકાજી વાવજો ઉપજ વધારજો Read More »

કપાસની સુપર જાત સુપર બંટી અને અંબુજા

અંબુજા (PRCH ૭૩૯)વિનોદભાઈ સાવલિયા – ગામઃ મોવિયા તાલુકા ઃ ગોંડલ, જીલ્લો ઃ રાજકોટ મે એશિયન એગ્રી જીનેટીકસ લિમિટેડનો અંબુજા (PRCH૭૩૯) કપાસ બીજ વાવેતર કરેલ છે. મારો કપાસ બહુ જ સારો છે. મારો કપાસ ખુબ જ ઊંચો અને સારો છે. આ કપાસની જાતમાં સિરીઝમાં જીંડવા લાગે, સતત નવું ફ્લાવરિંગ આવે છે. અને રોગ જીવાત ઓછા લાગે

કપાસની સુપર જાત સુપર બંટી અને અંબુજા Read More »

કુંડલી ગામના ઈશાભાઈનો કપાસ

૨૦૨૩ ના વર્ષમાં કપાસ ની વાત આવે તો ખેડૂતના મોઢા પર નિરાશા જોવા મળે એવા સમયગાળામાં પણ બોટાદ જીલ્લા ના રાણપુર તાલુકાના કુંડલી ગામના ખેડૂત ઈશ્વરભાઈ મોતીભાઈ રબારી ના ચહેરા પર અનેરુ સ્મિત ને ખુશી જોવા મળી કારણ પૂછતા ઈશ્વરભાઈ જણાવે છે કે મે કર્તવ્ય સીડ્સ અમદાવાદ નો કપાસ ગેલેક્સી બોલગાર્ડ ૨ નું મોટું વાવેતર

કુંડલી ગામના ઈશાભાઈનો કપાસ Read More »

વિક્રમ બીગ્ગી કપાસનો સમય આવી ગયો છે.

રમેશભાઈ જયરામભાઈ ગુજરાતી ગામ ઃ મેસપર તા. ગોંડલ . જી. રાજકોટ મો. ૯૮૨૪૫૦૨૩૫૧ હું ઘણા વર્ષોથી કપાસનું વાવેતર કરું છું આ વર્ષે ખેડૂતની જૂની અને જાણીતી વિશ્વાસુ કંપની વિક્રમ સીડ્સની નવી કપાસની જાત બીગ્ગીનું વાવેતર કરેલ હતું. મારા ખેતરમાં આના સીવાય પ્રચલિત કંપનીનું કપાસની જાતોનું વાવેતર કરેલ હતું.મેં આ વિક્રમ બીગ્ગી કપાસનું વાવેતર ૨૨ જુલાઈ

વિક્રમ બીગ્ગી કપાસનો સમય આવી ગયો છે. Read More »

મહિકો બાઉન્સર તો બાહુબલી છે.

બાઉન્સરભરતભાઈ કનુભાઈ – ગામ ઃરફાળા તા. | જી. રાજકોટ મો. ૯૬૦૧૫ ૧૫૮૩૦ મેં આ વર્ષે મહિકો કંપનીના બાઉન્સર કપાસની જાતનું વાવેતર કરેલ જેમાં ચુસીયા જીવાત ઓછી લાગે છે. દવાના છંટકાવ ઓછા હોવાથી મહેનત અને સમયનો બચાવ થાય છે. બાઉન્સર કપાસના મોટા અને વજનદાર જીંડવા હોવાથી ઉત્પાદન સારું મળે છે. અને મોટા જીંડવા વીણવામાં સરળ હોવાથી

મહિકો બાઉન્સર તો બાહુબલી છે. Read More »