આજે ગાડું લઈને તો કોણ ખેતરે જાય છે ?
એકવીસમી સદીનો યુગ ઝડપી બની ગયો છે. મોટર અને મોટરસાયકલ આવી ગયા છે. ભલે ચાર પાંચ કિલોમીટર દૂર ખેતરવાડી હોય. સીમનો મારગ દશ મિનિટમાં વળોટીને ખેતરે પહોંચી જવાય. સવાર હોય કે સાંજ એ જ ઝડપે ગામથી ખેતર અને ખેતરથી ગામ. આકાશ સામે જોવાનો સમય ક્યાં છે ? એવું માની ન લેવું ગામડા ગામમાં રહેતા હોઈએ […]
આજે ગાડું લઈને તો કોણ ખેતરે જાય છે ? Read More »


