જંતુનાશક દવા
સાયનોપાયરાફેન
સાયનોપાયરાફેન (cyenopyrafen) જુદા જુદા પાકોમાં નુકસાન કરતી પાનકથીરીના નિયંત્રણ માટે વાપરતા સારા પરીણામો મળેલ છે.
ફેનપાયરોક્ષીમેટ
ફેનપાયરોક્ષીમેટ દવા સૌ પ્રથમ નિહોન નોહયાકૂ કંપની દ્વારા ૧૯૯૦માં તૈયાર કરવામાં આવી હતી જ્યારે તેની નોંધણી ૧૯૯૧માં કરવામાં આવી હતી. ફેનપાયરોક્ષીમેટ એ પાયરેક્ષોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું નવીનતમ કથીરીનાશક છે.
ક્રોમાફેનોઝાઇડ
એક જૂથની કીટનાશકનો સતત ઉપયોગ કરવામાં આવે તો તેની સામે રક્ષણ માટે પ્રતિકારક શક્તિ કેળવાય છે. આથી તેના ઉકેલ માટે વૈજ્ઞાનિકો જુદા જુદા ભૌતિક તેમજ રાસાયણિક બંધારણ ધરાવતી કીટનાશકની શોધ કરતા રહે છે. તાજેતરમાં આવી જ એક કીટનાશક ક્રોમાફેનોઝાઇડ બજારમાં ઉપલબ્ધ થયેલ છે.
પાકસંરક્ષણ વિશેષાંક : ફ્લુફેનોક્ઝુરોન
ફ્લુફેનોક્ઝુરોન એક કથીરીનાશકની સાથે સાથે કીટનાશક તરીકે પણ કામ કરે છે. પરંતુ કૃષિમાં તે મુખ્યત્વે કીટનાશક કરતાં કથીરીનાશક તરીકે વધુ પ્રચલિત છે. આ કથીરીનાશક સૌ પ્રથમ વાર યુનાઈટેડ કિંગડમ (બ્રિટન) સ્થિત શેલ રિસર્ચ લિમિટેડ દ્વારા સંશોધિત થયેલ છે. વિશ્વમાં સૌ પ્રથમ વખત તેનું રજીસ્ટ્રેશન જાપાનમાં ૮ નવેમ્બર, ૧૯૯૩ માં કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ
પાકસંરક્ષણ વિશેષાંક : ફ્લુફેનોક્ઝુરોન Read More »








