માર્કીવ સીડ્સ

કાકાજી વાવજો ઉપજ વધારજો

માર્કિવ સીડ્સ કંપનીની કપાસની KAKAJI BG II જાતને છેલ્લા બે વર્ષથી ખેડૂતો ખૂબજ બહોળા પ્રમાણમાં વાવેતર કરી રહ્યા છે અને હાલમાં ખેડુતો વચ્ચે મુખ્ય ચર્ચાનો વિષય બની રહ્યો છે જેનું મુખ્ય કારણ આ જાત ગુલાબી ઇયળ સામે પ્રતિકાર શક્તિ ધરાવે છે અને ૧૧૫-૧૨૫ દિવસ સુધી ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવાં મળ્યો નથી એવા અનેક ખેડૂતોના અનુભવો […]

કાકાજી વાવજો ઉપજ વધારજો Read More »

કોટન ફિલ્ડ રીપોર્ટ : કાકાજી વાવજો ઉપજ વધારજો

શૂ તમે આ વર્ષના કપાસનો ફિલ્ડ રીપોટ જાણ્યો ? કઈ જાત સારી ? કઈ જાત સફળ થઇ ? ખેડૂતના અનુભવ જાણો, વધુ કપાસની જાત આવતી કાલે. વાંચતા રહો કૃષિ વિજ્ઞાન તમારા મિત્રોને શેર કરો. આવતા વર્ષની ખેતી બદલી નાખો. #કોટન_ફિલ્ડ_રીપોર્ટ #કપાસ #કોટન #કપાસનીખેતી #Agriculture #Cottonfarming #farming #krushivigyan

કોટન ફિલ્ડ રીપોર્ટ : કાકાજી વાવજો ઉપજ વધારજો Read More »

કોટન ફિલ્ડ રીપોર્ટ : નંદુ નો સંદેશ કાકાજી વાવજો.

કૃષિ વિજ્ઞાન માસિકના નવેમ્બર-૨૦૨૨ અંકમાં ગુજરાતના કપાસ ઉગાડનાર પ્રગતિશીલ ખેડૂતોના કોટન ફિલ્ડ રીપોર્ટ રજુ થયા છે અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વાંચીને બીજા ખેડૂતો સાથે અને કંપનીના પ્રતિનિધિ સાથે કપાસની વિવિધ જાતો અંગે ચર્ચા કરી રહ્યા છે અને આવતા વર્ષની ખેતી માટે પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે તમે પણ આપેલ કપાસનો ફિલ્ડ રીપોર્ટ વાંચો અને તમારી

કોટન ફિલ્ડ રીપોર્ટ : નંદુ નો સંદેશ કાકાજી વાવજો. Read More »