મિશ્રપાક- આંતરપાક વાવેતર કરવાના લાભ ક્યાં છે ?
એકથી વધારે પાકનું વાવેતર હોય તો એકાદ પાકમાં રોગ જીવાત, સવા-કવા કે વરસાદી હવામાનના કારણે નિષ્ફળતા મળે તો પણ ઉત્પાદન સાવ શૂન્ય થતું નથી. કેટલાક લાંબી મુદતે પૂરા થતા અને ખૂબ વહેલા ઉત્પન્ન આપી શકનારા પાકો મિશ્ર પાકમાં કર્યા હોય ત્યારે ઉપજ મળી રહે છે. કોઇ ખીલામૂળવાળા પાકની સાથે ઝાળા મૂળવાળો પાક હોય તો જમીનના […]
મિશ્રપાક- આંતરપાક વાવેતર કરવાના લાભ ક્યાં છે ? Read More »


