મોબાઈલ એપ

ખેડૂત માંથી વેપારી બનવાનું કદમ… ફાર્મ ટુ ફોર્ક.

● ટેકનોલોજી – મોબાઈલ એપ દ્વારા પોતાના ગ્રાહકો સાથે સીધા જોડાઈને વેચવાનો વિચાર કરો, ખેડૂત માંથી વેપારી બનો, સીધા સંપર્ક દ્વારા પોતાની પેદાશ વેચવા માટે આજથી જ શરૂઆત કરો આજે ૧ કિલો આવતી કાલે ૫ કિલો, મહિના પછી એક ટન વર્ષે ૨૦ ટન શાકભાજી ફળો રીટેઈલ ભાવે વેચો, શરૂઆત કરી જુઓ, સફળતા ધીરે ધીરે જરૂર […]

ખેડૂત માંથી વેપારી બનવાનું કદમ… ફાર્મ ટુ ફોર્ક. Read More »

આંગળીના ટેરવે :આપણા મોબાઈલમાં આપણી વાડી કહેશે પોતાની વ્યથા.

શું એવું શક્ય છે? શું આ વૈજ્ઞાનિક હવામાનના સાધનો આપણા ખેતરમાં ફિટ કરવાનો ખર્ચ વધુ થાય ? શું આજુ બાજુની વાડી વાળા ભેગા થઈને એક હવામાન સ્ટેશન શરુ કરી શકાય? શું ગામ દીઠ આવું હવામાન સેન્ટર શરુ કરી શકાય ? કેટકેટલા વિચાર તમને આવતા હશે.

આંગળીના ટેરવે :આપણા મોબાઈલમાં આપણી વાડી કહેશે પોતાની વ્યથા. Read More »

આંગળીના ટેરવે :બિહારના આઈઆઈટી ભણેલા યુવાનોનું સાહસ એટલે દેહાત

આંગળીના ટેરવે :બિહારના આઈઆઈટી ભણેલા યુવાનોનું સાહસ એટલે દેહાત

શું છે આ દેહાંત એપ્લીકેશન ? ચાલો આંગળીના ટેરવે કેવી કમાલ થવાની છે તે જોઈએ. દેહાત કિશાન એપ્લીકેશન દ્વારા ઘેરબેઠા બધા ઇનપુટસ બીજથી શરુ કરીને બધા એગ્રો ઇનપુટસના ઓર્ડર તમે આપી શકશો જે સીધા તમારા ઘરે પહોંચશે ખેડૂતોને મળશે કૃષિ નિષ્ણાંતોની સલાહ જેથી ખેડૂતોનું ઉત્પાદન વધી શકે. ગુગલ પ્લે સ્ટોર ઉપર દેહાત કિશન એપ્લીકેશન તમારામાં

આંગળીના ટેરવે :બિહારના આઈઆઈટી ભણેલા યુવાનોનું સાહસ એટલે દેહાત Read More »

ઇન્ફોર્મેશન ઇસ પાવર

આ સૂત્ર ગુજરાત ના હજારો ખેડૂતોમાં કૃષિ વિજ્ઞાન માસિક દ્વારા વર્ષોથી પ્રચલિત કરવામાં આવ્યું છે. માહિતી હોય તો પ્રગતી નિશ્ચિત છે. આજ સુધી આપણી પાસે ખેતીનું સીમિત જ્ઞાન હતું તેથી વચેટિયાઓ દ્વારા ખેડૂતનું શોષણ થતું હતું. જ્ઞાન વગર ધંધો હોય કે ખેતી બધું જ પાછળ રહે છે. ખેતીમાં પણ વિજ્ઞાનનો યુગ આવી ગયો છે મોબાઈલ

ઇન્ફોર્મેશન ઇસ પાવર Read More »