એક નવી જાત શોધતા વર્ષો લગતા તે હવે ટૂંકા સમયમાં શોધાશે અને ખેડૂતોને મળશે.
• ખેતીમાં ટેક્નોલોજીની વાત આગળ ચલાવીએ તો ખેતીમાં બાયો ઈન્ફોર્મેટિક, રોબોટ ડ્રોન, જિનોમિક્સ વગેરેને લીધે ખેતીમાં નવા સંશોધન આગળ વધશે અને ખેતીનો નવો યુગ આવશે તેવું લાગે છે. પાકની નવી જાતમાંથી અમુક નઠારા ગુણો દૂર કરી શકાશે. એવા એવા સાધનો ઇન્ફ્રારેડ ટેક્નોલોજી દ્વારા શોધાયા છે કે વૈજ્ઞાનિકે શોધેલ ટામેટામાં કેટલી ખટાસ છે તે ટામેટું રાખતા […]
એક નવી જાત શોધતા વર્ષો લગતા તે હવે ટૂંકા સમયમાં શોધાશે અને ખેડૂતોને મળશે. Read More »




