ત્યારે કરશું શું ? ભાગ ૪ ખેતી પ્રત્યે સમાજની ફરજ

ખેતી પ્રત્યે સમાજની ફરજ આ ખેડૂત સમાજ પ્રત્યેની આપણી ભાવના શું માત્ર ખેડૂતના એક પક્ષે જ હોવી જરૂરી છે ? બંને પક્ષે નહીં ? એ ભાવના ટકાવી રાખવા બાબતે આપણી-સમાજની કોઈ ફરજ ખરી કે નહીં ? ખેડૂતના દિલમાં આ ભાવના કાયમ તો જ ટકી રહે, જો આ વ્યવસાયમાંથી તેના કુટુંબને પેટપૂરણ અને માન સહિતનો રોટલો મળી રહેતો હોય ! એ વિચારવાનો સમય આવી ગયો છે કે આ બાબતે આપણે અન્ય લોકો ક્યાંક ફરજ બાબતે ઊણા ઊતર્યા તો નથી ને? આ વાત વાંચીને થાય છે કે ત્યારે કરશું શું ? ખેડૂતનું શહેર ભણીની દોટનું કારણ શું ? આવતી કાલે