
એગ્રી એશિયા ૨૦૨૪ ગાંધીનગર ખાતે કૃષિ, ડેરી અને પશુપાલન ટેકનોલોજી આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન આજ થી શરુ થયું મેળાના પ્રથમ દિવસે અસંખ્ય ખેડૂતો આ મેળાની મુલાકાત લેવા માટે ભીંડ જામી છે. પોતાની ખેતીને વધુ નફાકારક કેમ બનાવવી અને નવી ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા પોતાની ખેતીને સરળ બનાવવા માટેની માહિતી મેળવવા માટે ઉત્સુક ખેડૂતો સવારથી અહી હાજર છે. આવી માહિતી દર મહિને ઘેર બેઠા પણ મેળવવા માટે કૃષિ વિજ્ઞાનના સ્ટોલ ઉપર કૃષિ વિજ્ઞાન મેગેઝીનનું લવાજમ પણ ભરવા અને જુના વાંચકો પોતાનું લવાજમ રીન્યુ કરવા માટે ખુબ ભીડ જામી હતી.



