એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ કરીને પ્રિસિઝન એગ્રીકલ્ચરમાં થતા લાભો

• અનુકુળ સારવાર સાથે સાથે સમય બચાવે છે.

શ્રમ અને સામગ્રી ખર્ચમાં ઘટાડો થાય છે.

• જોખમોમાં ઘટાડો.

આપમેળે પાયલોટીંગ અને કામગીરી.

સૌથી વધુ આર્થિક લાભ (ઉપજ અને નફાકારકતામાં સુધારો).

રોગ/સમસ્યાઓ ઝડપથી દેખાતા તરતજ નિરાકરણ કરી શકાય છે.

પાણી અને રસાયણોના અન્ય ઇનપુટ્સનો બગાડ ઘટાડે છે.

છાંટવામાં આવેલ જંતુનાશકની માત્રાને મર્યાદિત કરી શકે છે.

Share this post: