ડ્રોન

ડ્રોન ટેકનોલોજી થી ખેતીમાં ક્યાં લાભ થશે ?

ડ્રોન ટેકનોલોજી આ મજૂરોની મોન્ઘાઈને અતિખેંચના સમયમાં આશિર્વાદ સમાન સાબિત થશે કારણ કે [૧] કેટલીયે વારનાં ઓચિંતાના વાતાવરણીય ફેરફાર ટાણે રોગ-જીવાતના અણધાર્યા હુમલા વખતે તાત્કાલીક છંટકાવ કરી આપવાની ક્ષમતા ધરાવે છે. [૨] ક્યારેક મોટા વિસ્તારના મોલાત ઉપર તાત્કાલિક છંટકાવ કાર્યમાં કેમ પહોંચી રહેવું તે પરિસ્થિતિ માથાના દુ;ખાવા સમાન હોય છે. ત્યારે આ કામ ઝપાટાબંધ રીતે […]

ડ્રોન ટેકનોલોજી થી ખેતીમાં ક્યાં લાભ થશે ? Read More »

એગ્રીકલ્ચરલ ડ્રોન દ્વારા છંટકાવ દરમિયાન શું ધ્યાન રાખવું ? 

• સુરક્ષા સૂચનો સમજવા માટે લેબલ્સ કાળજીપૂર્વક વાંચવા. • ચકાસવા માટે પહેલા પાણીથી છંટકાવ કરવો. • પવનની યોગ્ય ગતિ/ભેજ/તાપમાન માટે હવામાન જાણવું. • ઉડાનની યોગ્ય ઊંચાઈ, ઝડપ અને પાણીની માત્રાની ખાતરી કરવી. • એન્ટિડ્રિફટ નોઝલનો ઉપયોગ કરવો.

એગ્રીકલ્ચરલ ડ્રોન દ્વારા છંટકાવ દરમિયાન શું ધ્યાન રાખવું ?  Read More »

ભારતમાં એગ્રીકલ્ચરલ ડ્રોન ના ઉપયોગના નિયમો

આ માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં ડ્રોનના ઉપયોગ કરવા માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પધ્ધતિ (SOP) પણ જાહેર કરવામાં આવી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા આપવામાં આવેલા નિયમો નીચે મુજબ છેઃ • ભારતમાં વેચાતા દરેક ડ્રોન પાસે ઓળખ નંબર હોવો આવશ્યક છે. • ડ્રોન ચલાવતી દરેક વ્યકિત પાસે

ભારતમાં એગ્રીકલ્ચરલ ડ્રોન ના ઉપયોગના નિયમો Read More »

ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ – 2

૫. પાક અને જમીનની માહિતી પેદા કરવા ઉપરાંત UAV પ્લેટફોર્મમાં જંતુનાશકો અને ખાતરોને વધુ ન્યાયી અને સલામત રીતે લાગુ કરવાની ક્ષમતા છે. ૬. કુદરતી વાતાવરણનો ડ્રોન દ્વારા અસરકારક મહિતી એકત્ર કરવા દા.ત. દુષ્કાળ, પૂર, અતિવૃષ્ટિ વગેરે પાક વીમા અથવા પોલિસી પ્લાનર માટે ઉપયોગી થઈ શકે છે. ૭. ખેતી માટેનું નવીન યુએવી પ્લેટફોર્મ ગ્રામીણ યુવાનોને આકર્ષિત

ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ – 2 Read More »

બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ?

મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો, બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે, એટલે મેળામાં જવું હોય તો ટુકડી બનાવીને જવાનું. મેળાના દરવાજે બધા છુટ્ટા એક ટુકડી મશીનરીના સ્ટોલની માહિતી મેળવે તો બીજી પ્રાકૃતિક ખેતીની, ત્રીજી ટુકડી વળી હવામાન યંત્રો, ડ્રોન સેવા આપણા ગામડે કેવી

બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ? Read More »

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૮- ૧૯- ૨૦ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ ઈરીગેશન, ફર્ટીગેશન માટેના નવા ખાતરો, ગાયોના દૂધ દોવાની મશીનરીઓ દવા છાંટવાના

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ? Read More »

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૮- ૧૯- ૨૦ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં વિદેશની કંપનીના સ્ટોલ, કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ ઈરીગેશન, ફર્ટીગેશન માટેના નવા ખાતરો, ગાયોના દૂધ દોવાની મશીનરીઓ દવા છાંટવાના અદ્યતન સાધનો, હવામાન માપક સાધનો દ્વારા ખેતીમાં ખર્ચ કેમ ઓછો કરવો તે

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ? Read More »

ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ -1

૧. ડ્રોનની વિશિષ્ટ વિશેષતાઓ જેવી કે ઓપરેશનની ઓછી કિંમત, ઓછું વજન, ગ્રાઉન્ડ સ્ટેશનનું સંપૂર્ણ નિયંત્રણ, સંચાલન અને આયોજન માટે થઈ શકે છે. ૨. નેવિગેશન સેન્સર્સ સાથે ડ્રોનની સ્વાયત્ત અને સ્થિર ઉડાન અને ઓછા ખર્ચે મલ્ટી સ્પેક્ટરલ અથવા હાઇપરસ્પેક્ટ્રલ કેમેરા ૧-૨ સેમીના ઉચ્ચ રિઝોલ્યુશનના એરિયલ ફોટોગ્રાફ્સ લઇ શકાય છે. ૩. ડ્રોન ખૂબ ઊંચા પિકસેલ્સ રિઝોલ્યુશન આપે

ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ -1 Read More »

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ કરીને પ્રિસિઝન એગ્રીકલ્ચરમાં થતા લાભો

• અનુકુળ સારવાર સાથે સાથે સમય બચાવે છે. શ્રમ અને સામગ્રી ખર્ચમાં ઘટાડો થાય છે. • જોખમોમાં ઘટાડો. આપમેળે પાયલોટીંગ અને કામગીરી. સૌથી વધુ આર્થિક લાભ (ઉપજ અને નફાકારકતામાં સુધારો). રોગ/સમસ્યાઓ ઝડપથી દેખાતા તરતજ નિરાકરણ કરી શકાય છે. પાણી અને રસાયણોના અન્ય ઇનપુટ્સનો બગાડ ઘટાડે છે. છાંટવામાં આવેલ જંતુનાશકની માત્રાને મર્યાદિત કરી શકે છે.

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ કરીને પ્રિસિઝન એગ્રીકલ્ચરમાં થતા લાભો Read More »

એગ્રીકલ્ચરલ ડ્રોનના ઉપયોગની મર્યાદાઓ

હવામાન પર નિર્ભરતા ફ્લાઇટ સમય અને ફ્લાઇટ રેન્જની મર્યાદા • ખરીદીની પ્રારંભિક કિંમત • જ્ઞાન અને કૌશલ્યની જરૂરિયાત

એગ્રીકલ્ચરલ ડ્રોનના ઉપયોગની મર્યાદાઓ Read More »