ડ્રોન

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ ભાગ – ૨

૫. સિંચાઈ : હાયપરસ્પેકટ્રલ, મલ્ટિસ્પેક્ટ્રલ અથવા થર્મલ સેન્સરવાળા ડ્રોન ક્ષેત્રના કયા ભાગો શુષ્ક છે તે ઓળખી શકે છે જેથી જળ સંસાધનો વધુ આર્થિક રીતે ફાળવી શકાય એટલે કે શુષ્ક વિસ્તારો માટે વધુ પાણી અને એકવાર ભીના વિસ્તાર માટે ઓછું. ૬. આરોગ્ય મૂલ્યાંકન : પાકના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવું અને પાક પર બેકટેરિયલ અથવા ફૂગચેપ જોવા માટે […]

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ ભાગ – ૨ Read More »

કૃષિ ટેકનોલોજી : ડ્રોન હવે ફળો ઉતારશે અને દવા છાંટી આપશે.

ડ્રોન હવે ફળો ઉતારશે અને દવા છાંટી આપશે લ્યો બોલો , આ નવું આવ્યું ,આપણે ત્યાં મજુર મળતા નથી તેવું દેશ અને દુનિયામાં છે .વિદેશમાં ફળ પાકોની ખેતી કરતા ખેડૂતો હવે ડ્રોન દ્વારા ફળ ઉતારવાનું શરુ કર્યું છે . વિદેશમાં સફરજનની ખેતી કરતા ખેડૂતોએ આ ડ્રોનનો સફળ પ્રયોગ કર્યો છે .ડ્રોન માં વેક્યુમ હોવાથી સફરજન

કૃષિ ટેકનોલોજી : ડ્રોન હવે ફળો ઉતારશે અને દવા છાંટી આપશે. Read More »

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ ભાગ – 1 

૧. માટી અને ક્ષેત્ર વિશ્લેષણ : જમીનના સચોટ 3D નકશા બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત ભેજનું પ્રમાણ અને જમીન ધોવાણ પર પ્રારંભિક જમીન વિશ્લેષણ માટે ઉપયોગ થઈ શકે છે. બીજ રોપણી પેટર્નના આયોજનમાં પણ આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ૨. વાવેતર : ડ્રોનપ્લાન્ટિંગ સિસ્ટમ્સ વાવેતર ખર્ચમાં ૮૫% જેવો ઘટાડો કરી શકાય

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ ભાગ – 1  Read More »

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ કરવાના સૌથી આકર્ષક કારણો

૧. વાવેતર વિસ્તારમાં છોડની સંખ્યાની ગણતરી માટે. ૨. છોડની વૃદ્ધિમાં વધારાની માહિતી મેળવવા. ૩. પાકની જરૂરિયાતો (જંતુનાશક દવા, ખાતર) જાણવા. ૪. ખડ/ઘાસ અને પાકના છોડનો તફાવત કરવા. ૫. પાકમાં આવેલા રોગની માહિતી મેળવવા. ૬. જમીનને પાણીની જરૂરિયાત ચકાસવા. 9. પાકમાં ફાલ આવવાની જાણકારીથી અવગત થવા. ૮. વાવેતર વિસ્તારની સંપૂર્ણ માહિતી GPS સાથે કનેક્ટ કરવા.

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ કરવાના સૌથી આકર્ષક કારણો Read More »

એગ્રીકલ્ચરલ ડ્રોન કઈ રીતે ઉપયોગી છે ?

એગ્રીકલ્ચરલ ડ્રોન, જે ખેતીના અલગ અલગ કાર્યો માટે ઉપયોગમાં લઈ શકાય છે, જેથી પાકના ઉત્પાદનમાં વધારો થાય અને પાકની વૃદ્ધિનું નિરીક્ષણ કરવામાં આવે. અદ્યતન સેન્સર્સ અને ડિજિટલ ઇમેજિંગ ક્ષમતાઓના ઉપયોગ દ્વારા, ખેડૂતો આ ડ્રોનનો ઉપયોગથી તેમના ખેતરોની વધુ સારી છબી એકત્ર કરી શકાય છે. આવા સાધનોમાંથી ભેગી કરેલી માહિતી પાકની ઉપજ અને ખેતીની કાર્યક્ષમતા વધારવામાં

એગ્રીકલ્ચરલ ડ્રોન કઈ રીતે ઉપયોગી છે ? Read More »

કોરોમંડલ ઇન્ટરનેશનલ દ્વારા ડ્રોન દીદી પ્રોજેક્ટ

કોરોમંડલ ઇન્ટરનેશનલ નામની મૃરૂગપ્પા ગ્રુપની ખાતરની વિશાળ કંપનીએ તાજેતરમાં આંધ્રપ્રદેશના અને રંગારેડી જિલ્લામાં ડ્રોન દીદી પ્રોજેક્ટ અંતર્ગત 200 મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપને ડ્રોન આપવામાં આવ્યા . આ ડ્રોન ચલાવવાની મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવી સાથે આ ડ્રોન ખેતીમાં દવા છંટકાવ કરવા માટે ખૂબ જ ઉપયોગી હોવાથી આખા દિવસમાં 30 એકર વિસ્તારમાં દવાનો સફળતાપૂર્વક છંટકાવ થઈ શકશે

કોરોમંડલ ઇન્ટરનેશનલ દ્વારા ડ્રોન દીદી પ્રોજેક્ટ Read More »

એક નવી જાત શોધતા વર્ષો લગતા તે હવે ટૂંકા સમયમાં શોધાશે અને ખેડૂતોને મળશે.

• ખેતીમાં ટેક્નોલોજીની વાત આગળ ચલાવીએ તો ખેતીમાં બાયો ઈન્ફોર્મેટિક, રોબોટ ડ્રોન, જિનોમિક્સ વગેરેને લીધે ખેતીમાં નવા સંશોધન આગળ વધશે અને ખેતીનો નવો યુગ આવશે તેવું લાગે છે. પાકની નવી જાતમાંથી અમુક નઠારા ગુણો દૂર કરી શકાશે. એવા એવા સાધનો ઇન્ફ્રારેડ ટેક્નોલોજી દ્વારા શોધાયા છે કે વૈજ્ઞાનિકે શોધેલ ટામેટામાં કેટલી ખટાસ છે તે ટામેટું રાખતા

એક નવી જાત શોધતા વર્ષો લગતા તે હવે ટૂંકા સમયમાં શોધાશે અને ખેડૂતોને મળશે. Read More »

ખેતીમાં બાયો ઈન્ફોર્મેટિક, રોબોટ ડ્રોન, જિનોમિક્સ વગેરેને લીધે નવો યુગ આવશે તેવું લાગે છે.

ખેતીમાં ટેક્નોલોજીની વાત આગળ ચલાવીએ તો ખેતીમાં બાયો ઈન્ફોર્મેટિક, રોબોટ ડ્રોન, જિનોમિક્સ વગેરેને લીધે ખેતીમાં નવા સંશોધન આગળ વધશે અને ખેતીનો નવો યુગ આવશે તેવું લાગે છે. પાકની નવી જાતમાંથી અમુક નઠારા ગુણો દૂર કરી શકાશે. એવા એવા સાધનો ઇન્ફ્રારેડ ટેક્નોલોજી દ્વારા શોધાયા છે કે વૈજ્ઞાનિકે શોધેલ ટામેટામાં કેટલી ખટાસ છે તે ટામેટું રાખતા જ

ખેતીમાં બાયો ઈન્ફોર્મેટિક, રોબોટ ડ્રોન, જિનોમિક્સ વગેરેને લીધે નવો યુગ આવશે તેવું લાગે છે. Read More »

ડ્રોન ટેકનોલોજી : ડ્રોન ટેકનોલોજીનું મહત્વ

ડ્રોન ટેકનોલોજીએ મોટાભાગના ઉદ્યોગોમાં તેની વિવિધતાને કારણે માન્યતા મેળવી છે અને કૃષિ સમુદાય માટે ભવિષ્ય ગણવામાં આવે છે. ડ્રોન ભારતીય કૃષિ ને કેવી રીતે ટેકો આપી શકે ?

ડ્રોન ટેકનોલોજી : ડ્રોન ટેકનોલોજીનું મહત્વ Read More »

કૃષિ ટેક્નોલોજી : જી એમ પપૈયા

પોતાની શાકભાજીની બ્રાંડ | ફળમાખી અને ફૂદાની હાજરી પૂરશે નવી ટેકનોલોજી ડ્રોન ટેકનોલોજીની એકયુરેટ મદદ

કૃષિ ટેક્નોલોજી : જી એમ પપૈયા Read More »