ગંધક તત્ત્વની પૂર્તિ માટે મુખ્ય સ્ત્રોત ક્યાં ?

ખુલ્લા આંખ- કાનને દ્રષ્ટિ હોય ચકોર….તો મળતું રહે નવું નક્કોર !

ગંધક તત્ત્વની અસરકારક રીતે પૂર્તિ કરવા માટે આજે બજારમાં ઘણા બધા ઉત્પાદનો ઉપલબ્ધ છે જેમકે એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, જીપ્સમ, એસએસપી બેંટોનાઇટ સલ્ફર, સલ્ફર ડબલ્યુડીજી, સલ્ફર ૯૦%, મેગ્નેશિયમ સલ્ફેટ, ઝીંક સલ્ફેટ વગેરે. આ તમામ સ્ત્રોતોમાં એમોનિયમ સલ્ફેટ સૌથી મોખરે છે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

Share this post: