
• આખો છોડ એકસરખો પીળો પડી જાય છે.
• નવા પાન ઉપર તેની ઉણપની અસર તરત જ જોવા મળે છે.
અંકુર ફૂટવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે.
છોડનું પ્રકાંડ પાતળું થઈ જાય છે.
• છોડનો ઉગાવો અવ્યવસ્થિત થાય છે.
• છોડના પાન નાના રહે અને ધીમા વધે છે.
છોડની વૃધ્ધિ મંદ અને કુંઠિત થઈ જાય છે.



