
જી-૪ સેગ્મેન્ટમાં હાઈબ્રીડ નામધારી ૨૭૦૧ ઓછા ખર્ચે ખેતી માલામાલ
વિમલભાઈ પરસાણા, ગામ-ઢોલરા, તા.જીલ્લોઃ- રાજકોટ મો. ૯૮૯૮૬ ૯૬૯૫૧
નામધારીની ૨૭૦૧ મરચી વાવેતર કરેલું છું ૧ એકરમાં (૨.૫ વીઘા) અત્યારે નામધારી ૨૭૦૧ માં ત્રીજી લીલા મરચાંની વીણી કરેલી છે… જેમાં તેમને ૭૦૦૦ છોડમાંથી ૯૩૫ લીલા મરચાનું ઉત્પાદન મળેલું છે… રાજકોટ ની માર્કેટ માં ૩૦ પ્રતિ કિલ્લો ભાવ મળિયા છે … વિમલભાઈનુ કેવાનું છે કે આ મરચીનુ ઉત્પાદન આપવાની ક્ષમતા બીજી મરચી કરતા ખુબ જ સારું ઉત્પાદન આપતી જાત છે. ખુબ જ ઓછો વાઇરસ આવે છે. બજાર ભાવ પણ સારા મળે છે. ૠ-૪ સેગમેન્ટમાં આ નામધારી ૨૭૦૧ મરચી ઓછાં ખર્ચે સારું વળતર આપે છે…
આ વર્ષે ૧ એકરની કરી છે. આવતા ચોમાસામાં ૪ એકરની નામધારી ૨૭૦૧ની ખેતીનુ આયોજન છે ..
શિવલાલ ભાઈ, ગામ – રાજપર, જીલ્લો – મોરબી
શિવલાલ ભાઈ એ નામધારી ૨૭૦૧ મરચીનુ ૧૨૦૦૦ છોડનુ વાવેતર કરેલું ચોમાસામાં કરેલું છે. આ ૧૨૦૦૦ છોડમાંથી એમને ૧ વીણી કરેલી એમાં તેમને – ૩.૭૫ લાખ રૂપિયાની લીલા મરચાનું વેચાણ કરેલું ત્યારે તમને ૫૦ રૂપિયા પ્રતિ કિલ્લોનાં ભાવ મળિયા… ત્યાર પછી નામધારી ૨૭૦૧ ને સૂકા મરચા માટે મૂકી દીધી .. હાલ સૂકા મરચાની વીણી ચાલુ છે..
શિવલાલ ભાઈના અંદાજ મુજબ એક વીઘામાંથી ૪૦-૪૫ મણ સૂકા મરચાનુ ઉત્પન્ન મળશે … અને નામધારી ૨૭૦૧ મરચી પાવડર (ચટણી) માટે સારી રહેશે. એકદમ લાલ કલર અને સારી એવી તીખાશ જોવા મળશે અને નામધારી ૨૭૦૧ બીજા ૧૨૦૦૦ છોડનુ વાવેતર ૨ મહિના પહેલાં એટલે ઓકટોબર મહિનામાં કરેલું. એ વાવેતરમાં અત્યારે લીલા મરચાની વીણી ચાલુ છે અત્યારે અંજારની માર્કેટમાં ૩૮ થી ૪૦ રૂપિયા પ્રતિ કિલોનાં ભાવ મળે છે. શિવલાલ ભાઈનુ કેવાનું છે કે મરચીની ખેતીમાં આ નામધારીની ૨૭૦૧ નામની વેરાયટી વાવેતર માટે બેસ્ટ છે… ઓછી મજૂરી અને વધારે ઉત્પાદન આપતી મરચાની જાત એટલે નામધારી ૨૭૦૧
જ્યારે બીજી ૠ-૪ મરચાની ખેતીમાં એક માણસ આખા દિવસમાં માંડ ૩૫- થી ૪૦ કિલ્લો મરચા ઉતારી શકે છે જ્યારે નામધારી ૨૭૦૧ જાતમાં ૭૦ થી ૮૦ કિલ્લો મરચા ઉતરી જાય છે જેથી મજૂરી ખચર્ાે ઘટે છે. રાજકોટ, અંજાર, ભાવનગર, જૂનાગઢ જેવા શહેરોની શાકમાર્કેટમાં નામધારી ૨૭૦૧ની લેવાની સારી દેખાય આવે છે. આ નામધારી ૨૭૦૧ મરચી લાંબા સમય સુધી ઉત્પાદન આપશે એટલે ૧૨ થી ૧૪ મહિના.
વધુ માહિતી માટે કંપની પ્રતિનિધિનો સંપર્ક કરશો. મોં. ૭૦૯૬૨ ૮૬૪૪૭



