ટ્રેકટરના એન્જિન ડીઝલ વધારે ખાતુ હોય તો શું કરવું ?

મુશ્કેલી/કારણ એન્જિનનું ટાઈમિંગ બરાબર ન હોય/એન્જિનની ગતિ વધારે હોય/ડીઝલ લીક થતું હોય/ એન્જિન ઉપર વધારે લોડ આવતો હોય/એરલાઈનર ચોક થયું હોય/ક્લચ સ્લીપ થતી હોય/નોઝલમાં ડીઝલ વધારે જતું હોય/વાલ્વના ટેપેટ કલીઅરન્સ બરાબર ન હોય
ઉપાય : એન્જિનનું ટાઈમિંગ મેળવવું/એન્જિનની ગતિ બરાબર રાખવી/ડીઝલ લીક થતું હોય ત્યાંથી રીપેર કરાવવું/લોડ ઓછો કરી પ્રથમ કે બીજા ગિયરમાં ચલાવવું ઓઈલ બદલી એર ક્લિનર સાફ કરવું/ક્લચની તપાસ કરી પ્લેટ વ્યવસ્થિત ગોઠવવી/ફ્યુઅલ પંપની તપાસ કરી યોગ્ય રીપેરીંગ કરવું/ક્લિઅરન્સ નિયત પ્રમાણમાં ગોઠવવા.

Share this post: