ટ્રેક્ટર

ટ્રેકટરની સામાન્ય સંભાળ

૧૦. બેટરી ટર્મિનલ પર હંમેશા પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરવો, ગ્રીસ ક્યારેય લગાડવું નહી. ૧૧. બેટરીમાં હંમેશાં ડિસ્ટીલ વોટર જ નાખવું. ૧૨. બેટરીનો કોઈ સેલ જતો રહ્યો હોય તો ઉપાડી બીજી બેટરી તુરંત જ મૂકવી. ૧૩. ડાયનેમો ખરાબ થયો તો જાતે મરામત ન કરતા અધિકૃત વર્કશોપમાં મરામત કરાવવી. ૧૪. ડાયનેમો ખરાબ થયે હથોડાનો ઉપયોગ ટાળવો તેમજ […]

ટ્રેકટરની સામાન્ય સંભાળ Read More »

ટ્રેકટરની સામાન્ય સંભાળ

૧. ટાયરોમાં હવાનું દબાણ સડક અને ખેડ કાર્યના હિસાબે બરાબર રાખવું. ૨. ટાયરો ઉપર ગ્રીસ, તેલ વગેરે ન લાગે તે જોવું. ૩. ટ્રેક્ટરને એક્દમ બ્રેક મારવાથી ટાયર ઘસાઈ જાય છે, તેવી રીતે ન થાય તે જોવું. ૪. ટાયરોને એક બીજી બાજુથી પરસ્પર બદલવાથી આયુષ્ય વધે છે. ૫. ટ્રેક્ટરના આગળના વ્હીલનું સમયાંતરે એલાઈનમેન્ટ કરાવવું. ૬. હાઈડ્રોલિકનું

ટ્રેકટરની સામાન્ય સંભાળ Read More »

ટ્રેકટરમાં હાઈડ્રોલિક સીસ્ટમની સંભાળ માં શું ધ્યાન રાખવું ?

હાઈડ્રોલિક પમ્પ દ્વારા ઓઈલને લિફ્ટના ભાગમાં મોકલવામાં આવે છે. જેનાથી લિફ્ટ કામ આપે છે. ઓઈલમાં ગીયરમાંથી ઉપડતા સૂક્ષ્મ લોખંડના કણો પણ હોય છે. ઓઈલ લિફ્ટનાં ડિસ્ટ્રીબ્યુટરમાં જતા પહેલાં મેગ્નેટિક ફિલ્ટરમાંથી પસાર થતું હોય છે. મેગ્નેટિક ફિલ્ટર સામાન્ય રીતે ટ્રેકટર ડ્રાઈવરની સીટ નીચે હાઈડ્રોલિક ટોપ કવર પર હોય છે. તેમની સફાઈ ટાઈમે ન થતા ડિસ્ટ્રીબ્યુટરની ‘ઓ’

ટ્રેકટરમાં હાઈડ્રોલિક સીસ્ટમની સંભાળ માં શું ધ્યાન રાખવું ? Read More »

ટ્રેકટરમાં ડિફરન્સીયલ યંત્ર ની સંભાળ કેમ લેવી ?

ગીયર બોક્ષમાંથી આવેલી શક્તિને ટ્રેક્ટરના બંને વ્હીલને પહોંચાડવાનું કામ ડિફરન્સીયલ સંયત્રનું છે, જેના દ્વારા ટ્રેક્ટર આગળ-પાછળ ચાલે છે અને ટ્રેક્ટરને ઘુમાવવામાં મદદ પણ કરે છે. તેની યોગ્ય જાળવણી માટે નિર્દિષ્ઠ પ્રમાણમાં યોગ્ય ગ્રેડનું ઓઈલ પૂરતા રહેવું.

ટ્રેકટરમાં ડિફરન્સીયલ યંત્ર ની સંભાળ કેમ લેવી ? Read More »

ટ્રેકટરમાં કલચ યંત્ર અને ગિયર બોક્સની સંભાળની કાળજી

કલચ એન્જિનથી આવતી શક્તિને ગીયર બોક્ષમાં આપે છે અથવા ટ્રાન્સમીશન શક્તિને જોડે-તોડે છે. એન્જિનથી આવતો લોડ ટ્રેકટર વધુ ન ઉપાડી શકે તેના એક અગત્યનાં કારણમાં ક્લચ પ્લેટનું ખરાબ થવું છે. માટે યોગ્ય તપાસ કરી ક્લચ પ્લેટ બરાબર કરવી. ટ્રેક્ટરને જરૂરીયાત મુજબ જે તે ગીયરમાં નાખી શકાય છે. ગીયર-ગીયર બોક્ષમાં ગોઠવાયેલ હોય છે. ગીયરબોક્ષમાં ગીયર બેરીંગ

ટ્રેકટરમાં કલચ યંત્ર અને ગિયર બોક્સની સંભાળની કાળજી Read More »

ટ્રેકટરના એન્જિન ફરતું ન હોય તો શું કરવું ?

મુશ્કેલી/કારણ : બેટરી ડાઉન થઈ ગઈ હોય/ સ્ટાર્ટર કામ કરતું બંધ થઈ ગયું હોય/એન્જિન જામ થઈ ગયું હોય. ઉપાય : બેટરી ચાર્જીંગ કરવી/સ્ટાર્ટરની તપાસ કરી યોગ્ય રીપેર કરાવવું/એન્જિનની સંપૂર્ણ તપાસ કરાવવી. ટ્રેકટરના એન્જિન ચાલુ થતું ન હોય મુશ્કેલી/કારણ : ટાંકીમાં ડીઝલ ન હોય/ડીઝલમાં પાણી કે અન્ય મિશ્રણ હોય/એન્જિન કમ્પ્રેશન નબળું પડી ગયું હોય. ઉપાય :

ટ્રેકટરના એન્જિન ફરતું ન હોય તો શું કરવું ? Read More »

ટ્રેકટરમાં સ્ટીયરીંગની સંભાળ શું રાખવી ?

સ્ટીયરીંગ સીસ્ટમથી ટ્રેકટરને જમણે-ડાબે વાળી શકાય છે. સ્ટીયરીંગને સરળતાથી ચલાવવા માટે સ્ટેયરીંગ બોક્ષમાં ૯૦ નંબર ગ્રેડનું ઓઈલ ભરેલું હોય છે. સ્ટેયરીંગમાં તકલીફ ઊભી ન થાય તે માટે સમયાંતરે સ્ટેયરીંગ બોક્ષની તપાસ કરી યોગ્ય ગ્રેડનું ઓઈલ નાખવું.

ટ્રેકટરમાં સ્ટીયરીંગની સંભાળ શું રાખવી ? Read More »

ટ્રેકટરના એન્જિન ખુબ જ ગરમ થતું હોય તો શું કરવું ?

મુશ્કેલી/કારણ ઃ થર્મોસ્ટેટ વાલ્વ ચોર્ટી ગયો હોય/ રેડિયેટરનું ઢાંકણ યોગ્ય ફ્ટિ ન હોય/એન્જિન પર લોડ વધારે હોય/શીતતંત્રમાં પાણી બરાબર ફરતું ન હોય/પંખાનો પટ્ટો ઢીલો હોય/વાલ્વ ટાઈમિંગ બગડેલ હોય/વોટરપંપ કામ આપતો ન હોય/રેડિયેટર નળીઓ જામ થયેલ હોય/એન્જિન ઓઈલ ઓછું હોય અથવા યોગ્ય ગ્રેડનું ન હોય. ઉપાય : થર્મોસ્ટેટ વાલ્વ તુરંત જ બદલી નાંખવો/ ઢાંકણ યોગ્ય રીતે

ટ્રેકટરના એન્જિન ખુબ જ ગરમ થતું હોય તો શું કરવું ? Read More »

ટ્રેકટરના એન્જિન અટકીને ચાલતું હોય તો શું કરવું ?

મુશ્કેલી/કારણ : વાલ્વમાં ખામી આવી હોય/નોઝલનો સ્પંજર ચોટી ગયો હોય/ ફિલ્ટર કચરો જમા થયો હોય. ઉપાય : વાલ્વને સાફ કરવો તેમજ સ્પ્રિંગ તૂટી ગયેલ હોય તો જોઈ લેવું/નોઝલની સફાઈ કરી પ્લંજર ઘસાઈ ગયો હોય તો બદલાવવો/ ફિલ્ટર બદલવા.

ટ્રેકટરના એન્જિન અટકીને ચાલતું હોય તો શું કરવું ? Read More »

ટ્રેકટરના એન્જિન ઓછી તાકાત બતાવતું હોય તો શું કરવું ?

મુશ્કેલી/કારણ ઃ ટ્રેકટર એન્જિન વધારે ગરમ થઈ જતું હોય/બ્રેક ડ્રમની સાથે ચોટતી હોય/એક્ઝોસ્ટ તેમજ એન્જિનમાં કાર્બન જામી ગયેલ હોય/એરક્લિનરમાં કચરો જામ થતો હોય/કમ્પ્રેશન બરાબર ન થતું હોય/ ફ્યુઅલ પંપ/નોઝલ કામ આપતી ન હોય/વાલ્વ યોગ્ય રીતે સીટ પર ફ્ટિ બેસતો ન હોય/ડીઝલ અશુદ્ધ હોય.ઉપાય : શીતતંત્રની તપાસ કરી યોગ્ય પ્રમાણમાં પાણી ફરતું રહે તેમ કરવું.બ્રેક શુંની

ટ્રેકટરના એન્જિન ઓછી તાકાત બતાવતું હોય તો શું કરવું ? Read More »