મુશ્કેલી/કારણ : બેટરી ડાઉન થઈ ગઈ હોય/ સ્ટાર્ટર કામ કરતું બંધ થઈ ગયું હોય/એન્જિન જામ થઈ ગયું હોય.
ઉપાય : બેટરી ચાર્જીંગ કરવી/સ્ટાર્ટરની તપાસ કરી યોગ્ય રીપેર કરાવવું/એન્જિનની સંપૂર્ણ તપાસ કરાવવી.
ટ્રેકટરના એન્જિન ચાલુ થતું ન હોય
મુશ્કેલી/કારણ : ટાંકીમાં ડીઝલ ન હોય/ડીઝલમાં પાણી કે અન્ય મિશ્રણ હોય/એન્જિન કમ્પ્રેશન નબળું પડી ગયું હોય.
ઉપાય : ટાંકીમાં ડીઝલ ભરવું/ડીઝલ કાઢી, ટાંકી સાફ કરી શુદ્ધ ડીઝલથી ભરવી.



