ટ્રેક્ટર

ટ્રેકટરના એન્જિન ડીઝલ વધારે ખાતુ હોય તો શું કરવું ?

મુશ્કેલી/કારણ એન્જિનનું ટાઈમિંગ બરાબર ન હોય/એન્જિનની ગતિ વધારે હોય/ડીઝલ લીક થતું હોય/ એન્જિન ઉપર વધારે લોડ આવતો હોય/એરલાઈનર ચોક થયું હોય/ક્લચ સ્લીપ થતી હોય/નોઝલમાં ડીઝલ વધારે જતું હોય/વાલ્વના ટેપેટ કલીઅરન્સ બરાબર ન હોય ઉપાય : એન્જિનનું ટાઈમિંગ મેળવવું/એન્જિનની ગતિ બરાબર રાખવી/ડીઝલ લીક થતું હોય ત્યાંથી રીપેર કરાવવું/લોડ ઓછો કરી પ્રથમ કે બીજા ગિયરમાં ચલાવવું ઓઈલ […]

ટ્રેકટરના એન્જિન ડીઝલ વધારે ખાતુ હોય તો શું કરવું ? Read More »

ટ્રેકટરના એન્જિનમાં લુબ્રિકેટિંગ ઓઈલની વધુ ખપત હોય તો શું કરવું ?

મુશ્કેલી/કારણ : વાલ્વ ગાઈડ ઘસાઈ ગયેલ હોય/ ઓઈલ લીક થતું હોય/ઓઈલ યોગ્ય ગ્રેડનું ન હોય/ પિસ્ટન અથવા રીંગો ઘસાઈ ગયેલ હોય/એન્જિનમાં હવા આવવાનો રસ્તો બંધ થઈ ગયો હોય ઉપાયો : વાલ્વ ગાઈડ બદલવી/ઓઈલ લીક થતું હોય ત્યાં બંધ કરવું/નિર્માતા દ્વારા જણાવેલ ગ્રેડનું જ ઓઈલ વાપરવું/પિસ્ટન અને રીંગો બદલવા/એન્જિનમાં હવા આપવાની નળીઓ તેમજ કાણાં સાફ કરાવવા.

ટ્રેકટરના એન્જિનમાં લુબ્રિકેટિંગ ઓઈલની વધુ ખપત હોય તો શું કરવું ? Read More »

ટ્રેકટરના એન્જિનની સંભાળ

એન્જિન એ ટ્રેક્ટરમાં હૃદય સમાન છે. તેની સાથે ફ્યુઅલ પંપ, ઈંજેક્ટર, નોઝલ વગેરે જોડાયેલા હોય છે અને અંદરના ભાગોમાં રીંગો, પિસ્ટન, લાઈનર, વાલ્વ એસેમ્બલી, ક્રેન્ક શાફ્ટ, ટાઈમિંગ વગેરે ગોઠવાયેલ હોય છે, જેમાં અવનવી મુશ્કેલીઓ અવારનવાર ઊભી થતી હોય છે, જેમકે…ટ્રેકટરના એન્જિન સફેદ ધૂમાડો કાઢતું હોયતો શું કરવું ? કંમ્પ્રેશન બરાબર થતું ન હોય/ બળતણ સીલીન્ડરમાં

ટ્રેકટરના એન્જિનની સંભાળ Read More »

ટ્રેકટરના ડીઝલ ફિલ્ટર ની સંભાળ

ટ્રેક્ટરમાં ડીઝલ પંપ અને નોઝનની લાઈફ વધારવામાં ડીઝલ ફિલ્ટર નો અગત્યનો ફાળો છે. બે પ્રકારના ડીઝલ ફિલ્ટર હોય છે. જેને પ્રાયમરી અને સેકન્ડરી ફિલ્ટર રહે છે. પ્રાયમરી જે પ્રથમ ફિલ્ટર સ્પેશ્યલ કપડાનું બનેલું હોય છે. જેથી ટાંકીમાંથી ડીઝલ તેમાં પસાર થતા કચરો વગેરે ગળાઈને ડીઝલ બીજા ફિલ્ટરમાં જાય છે. બીજુંફિલ્ટર વિશેષ પ્રકારના કાગળમાંથી બનાવેલ હોય

ટ્રેકટરના ડીઝલ ફિલ્ટર ની સંભાળ Read More »

ટ્રેકટરના ફ્યુઅલ પંપ ની સંભાળ

ટ્રેક્ટરની અંદર એક ફ્યુઅલ પંપ લાગેલો હોય છે, જે ડીઝલને હાઈપ્રેસર પાઈપ વડે નોઝલમાં ધકેલે છે. નોઝલ દ્વારા કંબસન ચેમ્બરમાં ડીઝલનો છંટકાવ થાય છે, જેથી એન્જિન ચાલે. ફ્યુઅલ પંપમાં કોઈ તકલીફ ન પડે તે માટે ફ્યુઅલ પંપમાં ૩૦ અથવા ૪૦ નંબરનું ઓઈલ નાખવું જોઈએ, જેથી તેમની શાફ્ટ અને વર્ગનર પીનને ઉંજણ મળી રહે અને ફ્યુઅલ

ટ્રેકટરના ફ્યુઅલ પંપ ની સંભાળ Read More »

ટ્રેકટરના થમોસ્ટેટ વાલ્વ ની સંભાળ

થર્મોસ્ટેટ વાલ્વ ટ્રેક્ટર એન્જિનનું નિયત તાપમાન જાળવી રાખવામાં તેમજ ડીઝલને પૂરી રીતે જલાવી નાખવામાં મદદરૂપ થાય છે. જેના કારણે એન્જિન પૂરા હોર્સપાવરથી કામ આપે છે. આ યંત્રની ખામીને લીધે ટ્રેક્ટરનું તાપમાન ઠીક લેવલ સુધી ન થતા ડીઝલ પૂરેપૂરું બળે નહીં, જેથી ધૂમાડા વધુ નીકળે અને ઓછી શક્તિ ઉત્પન્ન થતાં ખેતકાર્યોંમાં મુશ્કેલી પડે તેમજ એન્જિન જલ્દીથી

ટ્રેકટરના થમોસ્ટેટ વાલ્વ ની સંભાળ Read More »

ટ્રેકટરના એર ક્લીનરની સંભાળ કેવી રીતે રાખવી ?

ટ્રેકટરમાં એન્જીનની સામે જ એર ક્લીનર હોય છે જે એન્જિનનાં નાક સમાન છે. એરક્લિનરમાંથી હવા સાફ થઈને એન્જિનમાં જાય છે, પરંતુ એર ક્લિનરમાંથી એન્જિનમાં જતી હવા ધૂળ, માટીનાં કણો સાથે જાય તો તેનાથી એન્જિનની અંદરના ભાગો જેવા કે લાઈનર, પિસ્ટનને તે એમરીની માફ્ક ઘસી નાખે છે, જેનાથી એન્જિનમાં ઓછો લોડ પેદા થાય છે અને ટ્રેક્ટરની

ટ્રેકટરના એર ક્લીનરની સંભાળ કેવી રીતે રાખવી ? Read More »

ટ્રેકટરના વોટર પંપ ની સંભાળ

વોટર પંપ એન્જિન અને રેડિયેટરની વચ્ચે એન્જિનનાં આગળનાં ભાગમાં લાગેલો હોય છે. આ પમ્પ રેડિયેટરનું પાણી ખેંચીને એન્જિનનાં જેકેટો સુધી પહોંચાડે છે. એન્જીન ચાલુ થતા પાણી પિસ્ટન, લાઈનરની ચારેબાજુ થઈને વોટર જેકેટથી નીકળી ફરી રેડિયેટરમાં આવે છે. આ પંપમાં એક ગ્રીસકેપ લાગેલી હોય છે. ટ્રેક્ટરને ૮-૧૦ કલાક રાલાવ્યા બાદ આ ગ્રીસથી ભરેલી કેપને અડધો આંટો

ટ્રેકટરના વોટર પંપ ની સંભાળ Read More »

ટ્રેકટરના રેડિયેટરની સંભાળ

આ એક પાણીની ટાંકી સમાન છે. જે એન્જિનના આગળના ભાગે રહેલું હોય છે. ટ્રેક્ટરનું એન્જિન ચાલુ હાલતમાં હોય ત્યારે એન્જીનને ગરમ થતું આ પાણી અટકાવે છે. જ્યારે ટ્રેક્ટરથી થ્રેસર ચલાવવાનું હોય અથવા ખળીનું કામ હોય ત્યારે રેડિયેટરની જાળીમાં કચરો ભૂંસુ વગેરે ભરાઈ જાય છે. આવા વખતે રેડિયેટરની જાળીને સાફ કરવી જરૂરી છે. રેડિયેટરની ઉપર એક

ટ્રેકટરના રેડિયેટરની સંભાળ Read More »

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૮- ૧૯- ૨૦ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ ઈરીગેશન, ફર્ટીગેશન માટેના નવા ખાતરો, ગાયોના દૂધ દોવાની મશીનરીઓ દવા છાંટવાના

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ? Read More »