
સંશોધિત તુવેર બિયારણ “માલામાલ” તુવેરના પાકોનું વાવેતર કરતા ખેડૂતોને ખાસ જણાવવાનું કે છેલ્લા ત્રણ વર્ષથી મહારાષ્ટ્ર રાજ્યના સંભાજીનગરની સુમન એગ્રો એન્ડ સન્સ કંપની ગુજરાતમાં પોતાની સંશોધિત તુવેર બિયારણ “માલામાલ”ના નામથી વેચાણ કરી રહેલ છે જેની ખેડૂતોમાં ખૂબ જ મોટી માંગ ઉભી થયેલ છે આ માંગ એટલી મોટી છે કે અન્ય હરીફ બિયારણની કંપનીઓને પણ પોતાની તુવેરના વેચાણ માટે ભણતા નામનો ઉપયોગ કરવો પડી રહ્યો છે આ માલામાલ તુવેરની ખાસિયત એ છે કે અન્ય તુવેરની જાતો કરતા 10 થી 15 દિવસ વહેલી પાકે છે, રોગ જીવાતો માટે પણ અન્ય જાતો કરતા બે થી ત્રણ દવાના છંટકાવ ઓછા કરવા પડે છે, ઉત્પાદન પણ ગુણવત્તા યુક્ત અને વધારે આપે છે જેથી વેચાણ પણ સરળ અને વધુ નફાકારક બને છે. આ વર્ષે માલામાલ તુવેરના બિયારણ ની કિંમત એક કિલોના 610 રૂપિયા કંપનીએ રાખેલ છે, આગલા એક બે વર્ષમાં આપણા ઘણા બધા ખેડૂત મિત્રો એ બિયારણના આટલા રૂપિયા ખર્ચવા કરતા કોઈક ખેડૂત ભાઈએ કે જેને માલામાલ વાવેતર કરેલ હોય ત્યાંથી સસ્તા ભાવે બિયારણ લઈ લેવાય એવું વિચારી ને વાવેતર પણ કર્યું પણ એવા ખેડૂતોને પાકના છોડની સમરસતા પાકવાના દિવસોમાં અને ઉત્પાદનમાં ખૂબ મોટો ફર્ક જોવા મળેલ હતા. મહારાષ્ટ્ર રાજ્યમાં આ જ માલામાલ જાત ની ખૂબ જ મોટી ખેતી આપણા કરતાં વધારે પહેલાના સમયથી થઈ રહેલ છે ત્યાં પણ પ્રથમવાર ખેડૂતોએ આ જ રીત અપનાવેલ પણ બીજા જ વર્ષથી ત્યાંના ખેડૂતો ભણતા નામના બિયારણો કે ખેડૂતો પાસેથી ઘરઘરાઉ બિયારણ લેવાનું બંધ કરી “ઓરીજનલ માલામાલ” બિયારણની ખરીદી કરવાનું શરૂ કરેલ જેના કારણે સુમન એગ્રો કંપનીને ગુજરાતમાં આ બિયારણ આપવું હોય તો મહારાષ્ટ્ર રાજ્યનો જથ્થો કાપી ને –ઓછો કરીને ગુજરાતમાં વિતરણ કરવા માટે આપવું પડે છે
ગુજરાત રાજ્યમાં પણ ગયા વર્ષે ઘણા બધા ખેડૂતોને માલામાલ તુવેર બિયારણ ધારો કે 10 પેકેટ લેવા હતા તો બે જ પેકેટ મળ્યા અથવા તો મળ્યા જ નહીં જેથી અન્ય તુવેરની જાતોનું વાવેતર કરવું પડ્યું હતું આથી જ આ વર્ષ તારીખ 25/5/2025ના રોજ સુમન એગ્રો કંપનીના વિક્રેતા શ્રી પિયુષભાઈ શ્રી ભાવેશભાઈ રાધે કૃષિ સાધન એગ્રો સેન્ટર માંડણના સહયોગ દ્વારા એક જ દિવસમાં 25,000 પેકેટનું ખેડૂતોને વેચાણ કરવામાં આવેલ હતું.
આ સુમન એગ્રો કંપની તુવેરના પાકોનો ખૂબ જ સારું સંશોધન ધરાવે છે, કંપનીના સંચાલક શ્રી રમેશ ઘૂઘે સાહેબ જણાવે છે કે કંપની પાસે ખુબ જ સારા વૈજ્ઞાનિકોની ટીમ છે, માલામાલ તુવેર તો હજી ફક્ત પહેલી જ શરૂઆતની પ્રોડક્ટ છે, હજી ઘણી બધી સારી સારી તુવેરની જાતો ભવિષ્યમાં ખેડૂતોને કંપની તરફથી બજારમાં મળી રહેશે, કંપનીના તુવેર પાક સંશોધન કેન્દ્રની યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પણ ઘણીવાર મુલાકાત લઈ ચૂક્યા છે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને ગુણવત્તાસભર સારું ઉત્પાદન આપતા બિયારણો પહોંચાડવાનો છે. કંપની પાસે તુવેરના સંશોધનોની સાથે સાથે ચણા, સોયાબીન ભીંડા, મરચાના પાકોમાં પણ ખૂબ સારું સંશોધન ધરાવે છે, જે હાલમાં મહારાષ્ટ્ર રાજ્યમાં વેચાણ થાય છે આવતા વર્ષોમાં ગુજરાતમાં પણ આવા બિયારણો ખેડૂતોને મળી રહેશે.
માલામાલ તુવેરના બિયારણ વિશે, અથવા તો તુવેરની ખેતી પદ્ધતિ વિશે, કંપનીની માહિતી અથવા તો માલામાલ તુવેર બિયારણના વિક્રેતા – વિતરક માહિતી માટે આપ અમારો સંપર્ક કરી શકો છો, નંબર છે 75 74 8 11 2 79– અજય દંડ.
આપ સૌ ખેડૂત ભાઈઓ નો ખુબ ખુબ આભાર
સુમન એગ્રો સન્સ કંપની વતી કૃષિ વિજ્ઞાન મેગેઝીનના વાચક ખેડૂત મિત્રોને ખેતીના નવા વર્ષની અનેક ગણી શુભકામના, આપની ખેતી ઓછા ખર્ચે અઢળક પાકે સારા બજાર ભાવ મળે પરિવાર સુખ શાંતિમાં રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના, આભાર.



