July 13, 2025

બોલકી ધરતી – ૧૦ : માટીની સંભાળ, માપ, દેખરેખ, વ્યવસ્થાપન

બોલકી ધરતી બોલી કે આ ચોમાસે સારો પાક લઈને જ્યારે 5 ડિસેમ્બર વિશ્વ સોઈલ ડે ઉજવો ત્યારે મને યાદ કરીને આ વર્ષની થીમને યાદ કરી તે પ્રમાણે કરશો તો મને ગમશે વિશ્વ માટી દિવસ ની થીમ છે “માટીની સંભાળ, માપ, દેખરેખ, વ્યવસ્થાપન” , જે ખાદ્ય સુરક્ષા, આબોહવા પરિવર્તન માટે સચોટ માટી પરીક્ષણ ખાસ અગત્યનું છે […]

બોલકી ધરતી – ૧૦ : માટીની સંભાળ, માપ, દેખરેખ, વ્યવસ્થાપન Read More »

કૃષિ ટેકનોલોજી : ડ્રોન હવે ફળો ઉતારશે અને દવા છાંટી આપશે.

ડ્રોન હવે ફળો ઉતારશે અને દવા છાંટી આપશે લ્યો બોલો , આ નવું આવ્યું ,આપણે ત્યાં મજુર મળતા નથી તેવું દેશ અને દુનિયામાં છે .વિદેશમાં ફળ પાકોની ખેતી કરતા ખેડૂતો હવે ડ્રોન દ્વારા ફળ ઉતારવાનું શરુ કર્યું છે . વિદેશમાં સફરજનની ખેતી કરતા ખેડૂતોએ આ ડ્રોનનો સફળ પ્રયોગ કર્યો છે .ડ્રોન માં વેક્યુમ હોવાથી સફરજન

કૃષિ ટેકનોલોજી : ડ્રોન હવે ફળો ઉતારશે અને દવા છાંટી આપશે. Read More »

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ ભાગ – 1 

૧. માટી અને ક્ષેત્ર વિશ્લેષણ : જમીનના સચોટ 3D નકશા બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત ભેજનું પ્રમાણ અને જમીન ધોવાણ પર પ્રારંભિક જમીન વિશ્લેષણ માટે ઉપયોગ થઈ શકે છે. બીજ રોપણી પેટર્નના આયોજનમાં પણ આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ૨. વાવેતર : ડ્રોનપ્લાન્ટિંગ સિસ્ટમ્સ વાવેતર ખર્ચમાં ૮૫% જેવો ઘટાડો કરી શકાય

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ ભાગ – 1  Read More »

તુવેરની ખેતી : સંશોધિત તુવેર બિયારણ “માલામાલ”

સંશોધિત તુવેર બિયારણ “માલામાલ” તુવેરના પાકોનું વાવેતર કરતા ખેડૂતોને ખાસ જણાવવાનું કે છેલ્લા ત્રણ વર્ષથી મહારાષ્ટ્ર રાજ્યના સંભાજીનગરની સુમન એગ્રો એન્ડ સન્સ કંપની ગુજરાતમાં પોતાની સંશોધિત તુવેર બિયારણ “માલામાલ”ના નામથી વેચાણ કરી રહેલ છે જેની ખેડૂતોમાં ખૂબ જ મોટી માંગ ઉભી થયેલ છે આ માંગ એટલી મોટી છે કે અન્ય હરીફ બિયારણની કંપનીઓને પણ પોતાની

તુવેરની ખેતી : સંશોધિત તુવેર બિયારણ “માલામાલ” Read More »

દિવેલાનો સૂકારો

દિવેલાનો સૂકારો

છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો. સૂકારા સામે પ્રતિકારક બીજની જાત ગુજરાત દિવેલા સંકર 7 જાતનું વાવેતર કરવું. પહેલાં કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી જૈવિક નિયંત્રકનો ૧૦ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ પ્રમાણે પટ આપવો. કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 60 ગ્રામ 15 લિટર પાણી પ્રમાણે દ્વાવણ

દિવેલાનો સૂકારો Read More »

ભારતમાં ઉપજ કરતાં બજાર વધુ મહત્વની- કૃષિવિજ્ઞાન ટીપ્સ

ખેડૂતો સાથે નજીકથી કામ કરતા એક કૃષિ સલાહકાર કહે છે કે , મેં એક સુસંગત સત્ય જોયું છે…

ભારતમાં ઉપજ કરતાં બજાર વધુ મહત્વની- કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »