થ્રિપ્સ અને પાન કથીરી

થ્રિપ્સથી થતા નુકસાનમાં જીવાત પાન પર ઘસરકા પાડી તેમાંથી નીકળતો રસ ચૂસે છે. તેથી તે ભાગ સફેદ થઈ પાછળથી ભૂખરો થઈ જાય છે. વધુ ઉપદ્રવ હોય તો પાન કોકડાઈ જાય છે. ઉપદ્રવિત પાન હોડી આકારના બની જાય છે. આમ નવા પાન અને ડૂંખો તંદુરસ્ત રહે છે. પાનકથીરીથીના નુકસાનમાં પાન પર પીળાશ પડતા સફેદ ધાબા જોવા મળે છે. પાન કોકડાઈને કોડીયા આકારના બને છે. આમ કોકડાવા માટે યોગ્ય નિદાન કરી તેને અનુરૂપ નિયંત્રણનાં પગલાં લેવાં જોઈએ.