થ્રીપ્સ

જીવાત : દાડમમાં થ્રીપ્સ

દાડમમાં થ્રીપ્સ લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીની તેલ ૩૦ મિ.લી. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૪૦ મિ.લી. (૧ ઇસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઇસી) ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો

જીવાત : દાડમમાં થ્રીપ્સ Read More »

જીવાત : મરચીમાં થ્રિપ્સ અને કાળી થ્રિપ્સ

 મરચીના ફૂલમાં કાળી થ્રિપ્સ નામની નવી જીવાત ખૂબ જ નુકસાન કરતી જાેવા મળેલ છે.  ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૫ મિ.લી. (૫ ઈસી) થી ૭૫ મિ.લી. (૦.૦૩ ઈસી) ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ભૂરા અને પીળા રંગના પીળા ચિકણા પિંજર ૩૦ થી

જીવાત : મરચીમાં થ્રિપ્સ અને કાળી થ્રિપ્સ Read More »

જીવાત : દાડમમાં આવતી થ્રિપ્સ

વાડીમાં સર્વે કરતા ૧૦ સે.મી. ડાળી પર ૫ કે તેથી વધુ થ્રિપ્સ જાેવા મળે ત્યારે સાયાન્ટ્રાનિલીપ્રોલ ૧૦ ઓડી ૮ મિ.લી. ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો બીજાે છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો.

જીવાત : દાડમમાં આવતી થ્રિપ્સ Read More »

દાળિયા (લેડી બર્ડ બીટલ)

દાળિયા (લેડી બર્ડ બીટલ ) : તે ખૂબ જ જોવા મળતું અને જાણીતું પરભક્ષી કોટક છે. ખેતીમાં તેનો એક દાયકાથી કીટકીના જૈવિક નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે બહુભોજી પરભક્ષી છે. તેની ઈયળ અને પુખ્તાવસ્થા પરભક્ષી છે. દાળિયાની નાની ઈયળો યજમાન કીટકના શરીરમાંથી લોહી ચૂસે છે. જ્યારે મોટી ઈયળો અને પુખ્ત દાળિયા મોલોને

દાળિયા (લેડી બર્ડ બીટલ) Read More »

થ્રિપ્સ વિષે જાણો

થ્રિપ્સ વિષે જાણો : થિપ્સ એક્દમ નાજુક ૧થી ૨ મિ.મી લંબાઈના, શંકુ આકારના પીળાશ પડતા કે ભૂખરાં રંગના કીટક છે. બચ્ચાં પાંખો વગરના હોય છે જયારે પુખ્ત કીટક પીંછા જેવી બે જોડ પાંખો ધરાવે છે. બન્ને પાંખોની ધાર પર નાના-નાના વાળ હોય છે. થિપ્સની હાજરી મોટે ભાગે યજમાન પાકના પાનની નીચેની બાજુએ જોવા મળે છે

થ્રિપ્સ વિષે જાણો Read More »

થ્રિપ્સ અને પાન કથીરી

થ્રિપ્સથી થતા નુકસાનમાં જીવાત પાન પર ઘસરકા પાડી તેમાંથી નીકળતો રસ ચૂસે છે. તેથી તે ભાગ સફેદ થઈ પાછળથી ભૂખરો થઈ જાય છે. વધુ ઉપદ્રવ હોય તો પાન કોકડાઈ જાય છે. ઉપદ્રવિત પાન હોડી આકારના બની જાય છે. આમ નવા પાન અને ડૂંખો તંદુરસ્ત રહે છે. પાનકથીરીથીના નુકસાનમાં પાન પર પીળાશ પડતા સફેદ ધાબા જોવા

થ્રિપ્સ અને પાન કથીરી Read More »

મરચીના પાકમાં કાળી થ્રીપ્સ જીવાત ખુબજ નુકશાન કરે છે તેના માટે બજારમાં ઉપલબ્ધ દવાના નામ નોંધો.

મરચાંના પાકમાં અત્યારે કાળી થ્રીપ્સનો પ્રકોપ થયો છે . મરચીના પાકમાં આ જીવાત ખુબજ નુકશાન કરેછે . મરચીના પાંદડા ઉપર કરચલીઓ વિકસે છે અને ઉપરની તરફ વળે છે . પાંદડા લાંબા અને કળીઓ બરડ થઈ જાય છે અને નીચે પડી જાય છે. ઉપદ્રવથી વૃદ્ધિ અને ફૂલોનું ઉત્પાદન અટકી જાય છે, કાળી થ્રિપ્સ ફૂલોમાં દેખાય છે

મરચીના પાકમાં કાળી થ્રીપ્સ જીવાત ખુબજ નુકશાન કરે છે તેના માટે બજારમાં ઉપલબ્ધ દવાના નામ નોંધો. Read More »

કપાસ : મોલો-મશી, તડતડીયાં, સફેદમાખી, થ્રિપ્સ

બ્યૂવેરીયા બેસીયાના કે વટિર્સીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ અથવા ડાયનેટોફ્યૂરાન ૨૦ એસજી 15 ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી 15 મિલિ અથવા ફીપ્રોનિલ ૫ એસસી 30 મિલિ અથવા એસીફેટ ૫૦% ઈમિડાક્લોપ્રીડ ૧.૮%

કપાસ : મોલો-મશી, તડતડીયાં, સફેદમાખી, થ્રિપ્સ Read More »

જીવાત : મરચીની થ્રિપ્સ

ફેરરોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફ્યૂરાન ૩% જી ૭ કિ.ગ્રા./એકર પ્રમાણે આપવી. ફેરરોપણી બાદ ૩૦ દિવસે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫% ઈસી 8 મીલિ અથવા સ્પીનોટેરામ ૧૧.૭૦% એસસી 15 મીલિ અથવા સ્પાયરોટેટ્રામેટ ૧૫.૩૦% ઓડી 15 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫% એસસી 6 મીલિ

જીવાત : મરચીની થ્રિપ્સ Read More »

જીવાત : કપાસમાં થ્રીપ્સ

આ જીવાતોનું પ્રમાણ વધારે જણાય તો પહેલા બીવેરીયા બેસીયાના કે વટિર્સિલિયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો ઉપદ્રવ વધુ જણાય તો થાયાક્લોપ્રિડ ૪૮ એસસી ૮ મીલિ અથવા ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી ૫ ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ વેપા ૧૫ ગ્રામ અથવા ડીનોટેફ્યૂરામ ૨૦ એસજી ૧૫ ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસિ ૧૫

જીવાત : કપાસમાં થ્રીપ્સ Read More »