થ્રીપ્સ

કાળી થ્રીપ્સ ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ અને ગ્રીસમાં પણ બોકાહો બોલાવી રહી છે.

કાળી થ્રીપ્સ મરચીના પાકમાં ગયા વર્ષે ભારતમાં તેલંગાના, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, છત્તીસગઢ અને આંધ્રમાં મરચીના ખેતરોના ખેતરો સાફ કરી નાખ્યાના સમાચાર તમને ન મળ્યા હોય તો તમે ઘણા અજાણ છો. આ કાળી થ્રીપ્સ ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ અને ગ્રીસમાં પણ બોકાહો બોલાવી રહી છે. ગુજરાતમાં અમુક જગ્યાએ ગયા વર્ષે જોવા મળી હતી તેવું કહેવાય છે. મરચીની આ […]

કાળી થ્રીપ્સ ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ અને ગ્રીસમાં પણ બોકાહો બોલાવી રહી છે. Read More »

આખું વિશ્વ થ્રીપ્સ નિયંત્રણ માટે કમરકસી રહ્યું છે

થ્રીપ્સ એક એવી જીવાત છે કે આખું વિશ્વ તેના નિયંત્રણ માટે કમરકસી રહ્યું છે. એમાંય કાળી થ્રીપ્સ ની પ્રજાતિ થ્રીપ્સ પારવી સ્પીનસ સામે લડવા માટે વર્લ્ડ વેજીટેબલ, ઇક્રિસેટ અને APSA એશિયા પેસિફિક સીડ એસોસિયેશન દ્વારા ઇક્રિસેટ હૈદરાબાદ ખાતે 30 નવેમ્બર 2023 ના રોજ મળીને આ કાળી થ્રીપ્સ સામે પ્રતિકારક જાતો શોધવા અને કેમ નિયંત્રણ કરવું

આખું વિશ્વ થ્રીપ્સ નિયંત્રણ માટે કમરકસી રહ્યું છે Read More »

તમારી પાસે થ્રીપ્સના ઈંડાને નાશ કરવાનો ફક્ત બે દિવસનો ટાઈમ હતો.

જંતુદવાની પસંદગી માત્રથી થ્રીપ્સનો કંટ્રોલ નહીં થઈ શકે તે માટે વાતાવરણ, હવામાન અને થ્રીપ્સના જીવનચક્રને સમજવું પડશે. આ વિગતનો ફોટો પાડી તમારી ગેલેરીમાં સાચવી રાખો. દા.ત. સાંજે તમે સુવા જાવ ત્યારે થોડું ઠંડુ વાતાવરણ હતું. અડધી રાત્રે ઓઢેલું કાઢી નાખવાનું મન થાય તો તમે ફળિયામાં આવજો જો વાદળા હોય તો આ સમય થ્રીપ્સને ઈંડા મુકવાનો

તમારી પાસે થ્રીપ્સના ઈંડાને નાશ કરવાનો ફક્ત બે દિવસનો ટાઈમ હતો. Read More »

થ્રીપ્સ નામની નાનકડી જીવાત કેવડું નુકસાન કરે છે

મરચી ઉગાડતા ખેડૂતોને ખબર છે કે થ્રીપ્સ નામની નાનકડી જીવાત કેવડું નુકસાન કરે છે થ્રીપ્સને કુદરતે અજોડ ક્ષમતા અને જંતુનાશકો સામે લડવાની શક્તિ આપી છે આપણે ત્યાં જંતુનાશક દવામાં ક્યુ ઝેર છે તે પણ મોટાભાગે ખેડૂતો જાણતા નથી કે થ્રીપ્સને મારવા કઈ કઈ વિવિધ દવાઓ આવે છે અને તેનો વારાફરતી ઉપયોગ કરવો જોઈએ તે આપણે

થ્રીપ્સ નામની નાનકડી જીવાત કેવડું નુકસાન કરે છે Read More »

જીવાત : ગુલાબ, જરબેરા ફૂલછોડમાં થ્રિપ્સ

વધુ ઉપદ્રવ વખતે ખીલ્યા વગરની કળીઓને છોડની પ થી ૬ સે.મી.ની ડાળી સાથે કાપી નાશ કરવો . ડાયફેન્થૂરોન ૫૦ વેપા ૧૫ ગ્રામ અથવા ફીપ્રોનીલ ૫પ એસસી ૧૫ મિ.લિ. અથવા થાયામેથોક્ઝામ રપ ડંબલ્યૂજી ૬ ગ્રામ અથવા એસીફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪પ એસસી ૬ મિ.લિ. અથવા એસીટામિપ્રીડ ૨૦ એસપી ૪ ગ્રામ અથવા ડાયમિથોએટ ૩૦

જીવાત : ગુલાબ, જરબેરા ફૂલછોડમાં થ્રિપ્સ Read More »

થ્રીપ્સ નિયંત્રણ કરવા થ્રિપ્સના જીવનચક્રને સમજવું જરૂરી છે

થ્રિપ્સ નામની હઠીલી જીવાત માટે આપણે ખુબ દવાઓ છાંટવા છતાં કાબુ આવતો નથી તે જગ જાહેર વાત છે ત્યારે થ્રિપ્સના જીવનચક્રને સમજવું જોઈએ અને લેબલ થયેલા પાકમાં સારી કંપનીના બ્રાન્ડેડ જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ એકને એક દવા છાંટવાને બદલે દવાનું ઝેર બદલતું રહેવું જોઈએ હાલમાં બઝારમાં ઉપલબ્ધ થ્રિપ્સ માટેની દવાના ટેક્નિકલની યાદી નોંધી રાખો એબામેક્ટિન,

થ્રીપ્સ નિયંત્રણ કરવા થ્રિપ્સના જીવનચક્રને સમજવું જરૂરી છે Read More »

ટોલ્ફેનપાયરાડ

ટોલ્ફેનપાયરાડ એ સૌ પ્રથમ ૧૯૯૧ માં મિત્સુબીસી કેમિકલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ. ટોલ્ફેનપાયરાડ એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે. આ કીટનાશક કીફુન, ટોરાક વગેરે જેવા અલગ અલગ વ્યાપારી (બજારું) નામે મળે છે. આપણે ત્યાં આ કીટનાશક પીઆઇ નામની કંપની બાનાવે છે અને આ કીટનાશક ૧૫% ઈસી (ઈમલ્સીફાયેબલ કોન્સન્ટ્રેટ) સ્વરૂપે મળે છે. સામાન્ય

ટોલ્ફેનપાયરાડ Read More »