થ્રીપ્સ નામની નાનકડી જીવાત કેવડું નુકસાન કરે છે

મરચી ઉગાડતા ખેડૂતોને ખબર છે કે થ્રીપ્સ નામની નાનકડી જીવાત કેવડું નુકસાન કરે છે થ્રીપ્સને કુદરતે અજોડ ક્ષમતા અને જંતુનાશકો સામે લડવાની શક્તિ આપી છે આપણે ત્યાં જંતુનાશક દવામાં ક્યુ ઝેર છે તે પણ મોટાભાગે ખેડૂતો જાણતા નથી કે થ્રીપ્સને મારવા કઈ કઈ વિવિધ દવાઓ આવે છે અને તેનો વારાફરતી ઉપયોગ કરવો જોઈએ તે આપણે સમજતા નથી એક દવાનું પરિણામ મળે એટલે એની એ જ દવા છાંટીને થ્રીપ્સની નવી પ્રજાતિને દવા સામે પ્રતિકારકતા કેળવવામાં આપણે મદદ કરીએ છીએ એમાંય નામનેઠા વગરની દવાઓ પણ કારણભૂત છે

Share this post: