ખેડૂતોને ખુબ જ ઉપયોગી એવો નિંદામણ નિયંત્રણ વિશેષાંક પ્રસિદ્ધ થઇ ચુક્યો છે.
જો તમારું લવાજમ પૂરું થઇ ગયું હોય તો આજે તમારું લવાજમ રીન્યુ કરાવી લેશો. કેમકે કૃષિ વિજ્ઞાનમાં હવેના જુન , જુલાઈ, ઓગસ્ટ મહિનાના અંક પાક સંરક્ષણ વિશેષાંક પ્રસિદ્ધ થવાના છે
લવાજમ ભરવાની વધુ માહિતી માટે ફોન કરો. ૯૮૨૫૨૨૯૯૬૬




