પાણીનું બુંદ : ભૂલ નહિ કરતા આ પાણીના બુંદની સલાહ માનજો

પાણીનું બુંદ કહે, જો જો ભૂલ નહિ કરતા આ પાણીના બુંદની સલાહ માનજો . વરસાદ પછી પણ આપણે આપણા કૂવાના પાણી અને જમીનનું પૃથ્થકરણ કરીને જોવું પડે કે આપણું પાણી કેવું છે ? પાણીમાં ક્ષાર કેટલા છે ? પાણી ને સારું બનાવવા માટે એટલે કે તેનો ઇસી ન્યુટ્રલ કરીને પાણીના બૂંદનો ચમત્કારનો લાભ લઇ શકીયે છીએ .પાણી કથા કરતુ પાણીનું બુંદ પોકારી પોકારીને કહે છે કે જળ એ તમામ રોગોની એકમાત્ર દવા છે. આપણા બધા પાકની પણ એકજ દવા છે પાકને જરૂરી ભેજ આપવો . આપણા પાકને પાણીની નહિ તેને જરૂર છે માત્ર ને મારા સપ્રમાણ ભેજ.

Share this post: