પાણીનું બુંદ : ભૂલ નહિ કરતા આ પાણીના બુંદની સલાહ માનજો
પાણીનું બુંદ કહે, જો જો ભૂલ નહિ કરતા આ પાણીના બુંદની સલાહ માનજો . વરસાદ પછી પણ આપણે આપણા કૂવાના પાણી અને જમીનનું પૃથ્થકરણ કરીને જોવું પડે કે આપણું પાણી કેવું છે ? પાણીમાં ક્ષાર કેટલા છે ? પાણી ને સારું બનાવવા માટે એટલે કે તેનો ઇસી ન્યુટ્રલ કરીને પાણીના બૂંદનો ચમત્કારનો લાભ લઇ શકીયે […]
પાણીનું બુંદ : ભૂલ નહિ કરતા આ પાણીના બુંદની સલાહ માનજો Read More »







