પાણીનું બુંદ

પાણીનું બુંદ : પાણીનું બુંદ પાણીના મૂલ્યને સમજાવીને આપણને કહી રહ્યું છે કે…

પાણીનું બુંદ પાણીના મૂલ્યને સમજાવીને આપણને પાણીના બુંદ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત થઇ જાય તેવી વાત કરી રહ્યું છે ને કહે છે કે પાણી એ જીવનનું અણમૂલું દ્રવ્ય હોવાથી તેને બચાવવું કે કરકસરથી વાપરવું એ જરૂરી જ નહિ, અનિવાર્ય પણ છે. પાણીના મુખ્ય બે પ્રકાર છે. આકાશમાંથી વરસેલું વરસાદનું પાણી જેને સૂર્ય દેવના માધ્યમથી મળતું વરાળનું […]

પાણીનું બુંદ : પાણીનું બુંદ પાણીના મૂલ્યને સમજાવીને આપણને કહી રહ્યું છે કે… Read More »

પાણીનું બુંદ : ધરતીમાંથી ઉત્પાદન લેવા શું કરવું  ? તેની એક વાત સમજી લો.

ધરતીમાંથી ઉત્પાદન લેવા શું કરવું ? તેની એક વાત સમજી લો . જે જમીનમાં વધુ ખેતી થાય તેમાંથી પોષક તત્વોનો ઉપાડ વધુ થાય છે . ટુંકમાં જેટલો ઉપાડ તેટલું પોષણ આપવું પડે. ઈઝરાયલનો ખેડૂત કૃષિ વૈજ્ઞાનિક પાસે જાય અને કહે કે મેં ટમેટાની ખેતી માંથી મારે એકરદીઠ ૧૦૦૦ મણનું ઉત્પાદન લેવુ છે ત્યારે કૃષિવૈજ્ઞાનીક જમીન

પાણીનું બુંદ : ધરતીમાંથી ઉત્પાદન લેવા શું કરવું  ? તેની એક વાત સમજી લો. Read More »

પાણીનું બુંદ : ધરતીની સોઇલ કેમેસ્ટ્રી જે ખેડૂત સમજે  તેને  નફાકારક ખેતી કરતા કોઈ રોકી શકે નહિ.

જમીન અને ઉત્પાદકતા જોડાયેલી છે જમીનને સુધારવી હોય તો જરૂરી ખેડ, જમીનજન્ય રોગ જેવા કે ઉગસુક , સુકારો , પીથીયમ જેવા રોગો સામે જરૂરી પગલા લેવા જરૂરી જૈવિક કંટ્રોલનો ઉપયોગ, જમીનમાં નિતાર સારો હોવો જોઈએ જો પાણી ભરાય રહેતું હોય તો તે જમીનમાં હવા ઉજાસ રહેતો નથી, જમીનમાં પાણી પચે, બેલેન્સ ન્યુટ્રીયન્ટ એટલે કે સપ્રમાણ

પાણીનું બુંદ : ધરતીની સોઇલ કેમેસ્ટ્રી જે ખેડૂત સમજે  તેને  નફાકારક ખેતી કરતા કોઈ રોકી શકે નહિ. Read More »

પાણીનું બુંદ : ભૂલ નહિ કરતા આ પાણીના બુંદની સલાહ માનજો

પાણીનું બુંદ કહે, જો જો ભૂલ નહિ કરતા આ પાણીના બુંદની સલાહ માનજો . વરસાદ પછી પણ આપણે આપણા કૂવાના પાણી અને જમીનનું પૃથ્થકરણ કરીને જોવું પડે કે આપણું પાણી કેવું છે ? પાણીમાં ક્ષાર કેટલા છે ? પાણી ને સારું બનાવવા માટે એટલે કે તેનો ઇસી ન્યુટ્રલ કરીને પાણીના બૂંદનો ચમત્કારનો લાભ લઇ શકીયે

પાણીનું બુંદ : ભૂલ નહિ કરતા આ પાણીના બુંદની સલાહ માનજો Read More »

પાણીનું બુંદ : પાણી પોતાનામાં જેને ભેળવે તે આપણા માટે ઉપયોગી .

પાણી બુંદ આપણા માટે , પાણી પોતાનામાં જેને ભેળવે તે આપણા માટે ઉપયોગી .આપણા પાકને એન પી કે અને સૂક્ષ્મ તત્વો જે જોઈએ તે આપતા પહેલા જોઈ લો કે જે પાણીના બુંદમાં ભળે તે આપણા માટે ઉપયોગી . આ પાણીનું ટીપું આપણી ખેતીમાં કઈ રીતે ઉપયોગી છે તેની વાત કરતા પાણીનું ટીપું આપણને ખુબ સારી

પાણીનું બુંદ : પાણી પોતાનામાં જેને ભેળવે તે આપણા માટે ઉપયોગી . Read More »

પાણીનું બુંદ : ચોમાસુ એટલે ગંધની ઋતુ.

પાણીના બુંદ એટલે કે વરસાદની રાહ પુરી થતા વરસાદનું આગમન થાય છે ત્યારે આંગણે ઓસરીમાં બાંધેલાં ગાય, બળદ, ભેંસનાં છાણ, ગંધની તીવ્રતા વધી જાય છે. પલળી ગયેલા સૂકા ઘાસમાંથી ઊઠતી તીખી ગંધ તેમાં વધારો કરે છે. ઉકરડાની ગંધ તો વળી સૌથી જુદી. છાણ, ઘાસ,ધૂળ વગેરેની ભેગી ગંધ એક સાથે ઊઠવા લાગે ત્યારે તેને જુદી પાડવી

પાણીનું બુંદ : ચોમાસુ એટલે ગંધની ઋતુ. Read More »

પાણીનું બુંદ : પાણીનું ટીપું આપણને પોતાના વિષે વાત કરતા વધુ કહે છે કે…

પાણીનું બુંદ એટલે કે પાણીનું ટીપું આપણને પોતાના વિષે વાત કરતા વધુ કહે છે કે મારુ રાસાયણિક સંજ્ઞા H2O અર્થાત્ આર્દ્રવાયુ અને પ્રાણવાયુનું મિશ્રણ છે. મતલબ કે પાણી માણસના શરીરમાં કે જીવનમાં તમામ કોષોને કાર્યરત-જીવંત- સક્રિય બનાવી રાખવામાં આ વાયુનું મિશ્રણ જરૂરી જ નહિ અનિવાર્ય છે. આ પાણીનું ટીપું દરેક પદાર્થને ઓગાળવા સક્ષમ હોવાથી, પ્રકૃતિ

પાણીનું બુંદ : પાણીનું ટીપું આપણને પોતાના વિષે વાત કરતા વધુ કહે છે કે… Read More »

પાણીનું બુંદ : પાણીને સાચવીને વાપરવાની પદ્ધતિ એટલે કે ડ્રિપ ઇરીગેશન અમારી પૂજા કરે છે….

પાણીના બૂંદથી બને છે નદી , તળાવ અને મહાસાગર. પૃથ્વીની સપાટીનો થી વધુ ભાગ પાણીથી ઘેરાયેલો છે અથવા તો પાણીમાં ગરકાવ છે. આપણે મનુષ્ય પાણીના અનેકાનેક ઉપયોગ કરવા ટેવાયેલા છીએ. જેમ કે, પીવા માટે, ન્હાવા માટે, કપડાં ધોવા માટે, રાંધવા માટે, બાગ-બગીચા માટે, ખેતી માટે, આગ ઓલવવા માટે, વિધવિધ કક્ષાનાં યંત્રો ચલાવવા કે પછી બીજી

પાણીનું બુંદ : પાણીને સાચવીને વાપરવાની પદ્ધતિ એટલે કે ડ્રિપ ઇરીગેશન અમારી પૂજા કરે છે…. Read More »

પાણીનું બુંદ : પાની રે પાની તેરા રંગ કેસા જિસમેં મિલાદો લગે ઉસજેસા

ખેતી માટે પાણી એ માત્ર શબ્દ નથી, ખેતી માટે પાણી સર્વેસર્વા છે. મનુષ્યદેહ સાથે જોડાયેલાં પાંચ તત્ત્વો-આકાશ, પૃથ્વી, તેજ, જળ, વાયુ-માંનું એક ખૂબ જ અગત્યનું અને મહત્ત્વનું કહી શકાય એવું તત્ત્વ એટલે પાણી. એમ કહેવાય છે કે જળ જેની સાથે ભળે છે એના જેવું જ થઈને રહે છે, પાની રે પાની તેરા રંગ કેસા જિસમેં

પાણીનું બુંદ : પાની રે પાની તેરા રંગ કેસા જિસમેં મિલાદો લગે ઉસજેસા Read More »