પાણીનું બુંદ : ધરતીમાંથી ઉત્પાદન લેવા શું કરવું  ? તેની એક વાત સમજી લો.

ધરતીમાંથી ઉત્પાદન લેવા શું કરવું ? તેની એક વાત સમજી લો . જે જમીનમાં વધુ ખેતી થાય તેમાંથી પોષક તત્વોનો ઉપાડ વધુ થાય છે . ટુંકમાં જેટલો ઉપાડ તેટલું પોષણ આપવું પડે. ઈઝરાયલનો ખેડૂત કૃષિ વૈજ્ઞાનિક પાસે જાય અને કહે કે મેં ટમેટાની ખેતી માંથી મારે એકરદીઠ ૧૦૦૦ મણનું ઉત્પાદન લેવુ છે ત્યારે કૃષિવૈજ્ઞાનીક જમીન ચકાસણીના પરીક્ષણ પ્રમાણે ડ્રીપ ઈરીગેશન દ્વારા કેટલું એન-પી-કે કેલ્શીયમ અને બોરોન અને અન્ય શુક્ષ્મ તત્વો આપવા ભલામણ કરશે. ટુંકમાં ધાર્યું ઉત્પાદન લેવાનો ફર્ટીગેશન પ્રોગ્રામ બનાવી આપશે .આવું આપણે પણ કરી શકીયે . ફર્ટિગેશન પ્રોગ્રામ ખરીદજો .વધુ વિગત માટે ફોન કરો અજિત ઈંગલે 9096955533

Share this post: