પાણીનું બુંદ : પાણી પોતાનામાં જેને ભેળવે તે આપણા માટે ઉપયોગી .

પાણી બુંદ આપણા માટે , પાણી પોતાનામાં જેને ભેળવે તે આપણા માટે ઉપયોગી .આપણા પાકને એન પી કે અને સૂક્ષ્મ તત્વો જે જોઈએ તે આપતા પહેલા જોઈ લો કે જે પાણીના બુંદમાં ભળે તે આપણા માટે ઉપયોગી . આ પાણીનું ટીપું આપણી ખેતીમાં કઈ રીતે ઉપયોગી છે તેની વાત કરતા પાણીનું ટીપું આપણને ખુબ સારી સલાહ આપે છે અને કહે છે કે મારા માં જે જે ભળે તે તે છોડના મૂળ લઇ શકે છે.મારામાં ભળ્યા વગર કોઈ પણ મૂળ ખોરાક લઇ શકે નહિ. એટલે પાણીનું ટીપું કહે છે કે ખેડૂત મિત્રો તમે એવાજ ખાતર વાપરો કે જે પાણીના બુંદમાં ભળે ,

Share this post: