પાણીનું બુંદ : પાની રે પાની તેરા રંગ કેસા જિસમેં મિલાદો લગે ઉસજેસા

ખેતી માટે પાણી એ માત્ર શબ્દ નથી, ખેતી માટે પાણી સર્વેસર્વા છે. મનુષ્યદેહ સાથે જોડાયેલાં પાંચ તત્ત્વો-આકાશ, પૃથ્વી, તેજ, જળ, વાયુ-માંનું એક ખૂબ જ અગત્યનું અને મહત્ત્વનું કહી શકાય એવું તત્ત્વ એટલે પાણી. એમ કહેવાય છે કે જળ જેની સાથે ભળે છે એના જેવું જ થઈને રહે છે, પાની રે પાની તેરા રંગ કેસા જિસમેં મિલાદો લગે ઉસજેસા … બીજા શબ્દોમાં કહીએ તો સચરાચર સૃષ્ટિનાં તમામ ચેતન જીવનનો આધાર જળ- પાણી-વારિ-નીર છે. તે આપણને ખેડૂતોને કંઈક કહેવા માંગે છે .

Share this post: