પુસા-ડિકોમ્પોઝરના ફાયદા

જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં સુધારો કરે છે કારણ કે વિઘટિત થયેલી પરાળ ખાતર તરીકે કામ કરે છે જેથી ભવિષ્યમાં ખાતરનો ઓછો વપરાશ થાય છે.

• આ એક કાર્યક્ષમ, અસરકારક અને સસ્તી, કરી શકાય તેવી અને વ્યવહારૂ ટેકનિક છે જે પરાળને સળગતું રોકવા માટે મદદરૂપ થાય છે.

• તે પર્યાવરણને અનુકૂળ અને પર્યાવરણને ઉપયોગી ટેક્‌નોલોજી છે

Share this post: