મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા વાયરસ પ્રતિકારક જાત છે.

ધીરુભાઈ ગોરધનભાઈ ઠુંમર ગામ: ખાંડાધાર તાલુકો: ગોંડલ જિલ્લો: રાજકોટ
મો. ૯૮૭૯૪૮૪૧૩૨ આ વર્ષે મેં ડ્રિઝલ સીડ્સની ‘ડ્રિઝલ પ્રતિમા’ વેરાયટી વાવી. અન્ય જાતની સરખામણીમાં ડ્રિઝલ પ્રતિમા જાત વાઇરસ પ્રતિકારક હોવાથી પાક વધુ સ્વસ્થ અને મજબૂત રહ્યો. આ જાત ખિલામૂળ વાળી છે, એટલે છોડ તંદુરસ્ત રહે છે અને મરચીનો કલર વધુ ઉત્તમ અને ઘાટો લાલ આવે છે. વીઘે ૫૧ મણ મરચીનું ઉત્પાદન મળ્યું, આ વર્ષના અનુભવથી સાબિત થયું કે ડ્રિઝલ પ્રતિમા શ્રેષ્ઠ મરચી જાત છે.